આલુ હાંડી ચાટ (Aloo Handi Chaat Recipe In Gujarati)

Priyanka Adatiya
Priyanka Adatiya @cook_26412768
Surat

આલુ હાંડી ચાટ (Aloo Handi Chaat Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35મિનિટ
2-3વ્યક્તિ
  1. 1 કપકાળા ચણા
  2. 2મોટા ટામેટા
  3. 5-6બટેકા
  4. 1 કપમીઠી ચટણી
  5. 2 નંગકાંદા
  6. 1 કપસેવ
  7. 2 ચમચીસંચર પાઉડર
  8. 1 ચમચીલાલ મરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

35મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચણા ને બટેકા બાફી લો.

  2. 2

    ત્યાર બાદ એક ડીશ મા બધી સામગ્રી તૈયાર કરી લો.

  3. 3

    ત્યાર બાદ બટેકા ને હાફ કટ કરી તેમાં એક હોલ પાડો એટલે આલુ કપ તૈયાર થઇ જશે.

  4. 4

    પછી તેમાં સંચર પાઉડર, કાળા ચણા, મીઠી ચટણી, કાંદા, ટામેટા અને લાલ મરચું પાઉડર નાખો.

  5. 5

    ત્યાર બાદ તેની ઉપર સેવ અને કોથમીર નાંખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priyanka Adatiya
Priyanka Adatiya @cook_26412768
પર
Surat

ટિપ્પણીઓ (2)

Similar Recipes