હર્બ પનીર (Herb paneer recipe in Gujarati)

પનીર એ બધાની પ્રિય વસ્તુ છે. પનીરમાંથી પકોડા, પરાઠા, સબ્જી, મીઠાઈઓ એમ ઘણી બધી વસ્તુઓ બની શકે છે. પનીર બનાવતી વખતે એમાં થોડા મસાલા ઉમેરી એમાંથી હર્બ પનીર બનાવી શકાય. પનીર બનાવવાની રીત માં કોઈ ફરક નથી પણ એમાં બધા મસાલા ઉમેરવાથી એમાં એક સરસ ફ્લેવર આવે છે. આ પનીર સલાડ માં મિક્સ કરીને ખાવાથી પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
હર્બ પનીર (Herb paneer recipe in Gujarati)
પનીર એ બધાની પ્રિય વસ્તુ છે. પનીરમાંથી પકોડા, પરાઠા, સબ્જી, મીઠાઈઓ એમ ઘણી બધી વસ્તુઓ બની શકે છે. પનીર બનાવતી વખતે એમાં થોડા મસાલા ઉમેરી એમાંથી હર્બ પનીર બનાવી શકાય. પનીર બનાવવાની રીત માં કોઈ ફરક નથી પણ એમાં બધા મસાલા ઉમેરવાથી એમાં એક સરસ ફ્લેવર આવે છે. આ પનીર સલાડ માં મિક્સ કરીને ખાવાથી પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં જીરું, મરી અને સૂકું લાલ મરચું ધીમા તાપે શેકી લેવું. હવે તેને ઠંડું કરી અધકચરું વાટી લેવું. લીલું મરચું અને લીલા ધાણાને ઝીણા સમારી ને તૈયાર કરવા.
- 2
એક વાસણમાં દૂધ ગરમ કરવા મૂકો. દૂધમાં વાટેલો મસાલો, મીઠું, લીલા મરચાં અને ધાણા ઉમેરી બરાબર હલાવી લેવું. એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરવું.
- 3
હવે દૂધમાં પાંચથી છ ચમચી વિનેગર ઉમેરી દૂધને ફાડી લેવું. એક ચારણીમાં પનીર કાઢી લેવું અને એને ચોખ્ખા પાણીથી ધોઈ લેવું જેથી વિનેગરની ખટાશ નીકળી જાય.
- 4
હવે પનીરને એક કોટનના કપડામાં બાંધીને એના પર વજન મૂકી દેવું. પંદરથી વીસ મિનિટ પછી પનીરને ઈચ્છા પ્રમાણે ના ટુકડા માં કાપી લેવું.
- 5
હર્બ પનીર પસંદગી પ્રમાણેની કોઈ પણ વાનગીમાં ઉપયોગ કરી શકાય.
Similar Recipes
-
હર્બ મસાલા પનીર
#PC#RB17#week17#હોમમેડ_પનીર#cookpadgujarati પનીર એ બધાની પ્રિય વસ્તુ છે. પનીરમાંથી પકોડા, પરાઠા, સબ્જી, મીઠાઈઓ એમ ઘણી બધી વસ્તુઓ બની શકે છે. પનીર બનાવતી વખતે એમાં થોડા મસાલા ઉમેરી એમાંથી હર્બ પનીર બનાવી શકાય છે. પનીર બનાવવાની રીત માં કોઈ ફરક નથી પણ એમાં બધા મસાલા ઉમેરવાથી એમાં એક સરસ ફ્લેવર આવે છે. આ પનીર સલાડ માં મિક્સ કરીને ખાવાથી પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Daxa Parmar -
હાંડી પનીર(Handi Paneer Recipe In Gujarati)
#હાંડી પનીર#નોર્થપંજાબી શાક મા પનીર સબ્જી નું ૧ આગવું સ્થાન છે. તવા પનીર, કઢાઈ પનીર અને હાંડી પનીર મા રસોઈ નો સમય અને મસાલા અલગ અલગ રીતે પડે છે. તવા સબ્જી ફાસ્ટ તાપે અને અલગ મસાલા સાથે... જ્યારે કઢાઈ સબ્જી મા મસાલા એનાથી થોડા વધારે સમય માટે.... જ્યારે હાંડી મા કઢાઈ થી પણ વધારે સમય માટે ધીમી આંચ પર પકવવામા આવે છે. હાંડી પનીર માટે અસલ જમાનામાં મુળભુત રીતે મસાલાઓ હાથ થી પીરસવા આવતા.... આજે હું તમારાં માટે ઈ હાંડી પનીર લઇને આવી છું Ketki Dave -
મસાલા પનીર પકોડા (Masala paneer pakoda Recipe in Gujarati)
#GA4 #Week3 #Post3 #Pakoda પહેલા મસાલા પનીર બનાવ્યુ આ પનીર સરસ લાગે છે અને પછી એમાંથી ચણાના લોટ વડે પકોડા બનાવ્યા કંઈ અલગ અને નવુ ખાવા ની ઈચ્છા હોય તો આ પકોડા જરુરથી ટ્રાઇ કરજો Nidhi Desai -
પનીર બટર મસાલા
#જૈનપનીર બટર મસાલા એ પંજાબી ડિશ છે. જેને નાન અથવા પરોઠા સાથે પીરસવા માં આવે છે. આ સબ્જી માં મુખ્યત્વે કાજુ અને ટામેટા ની ગ્રેવી હોય છે. જે સબ્જી ને બટરી અને ક્રીમી ફ્લેવર આપે છે. આપડે રેસ્ટોરન્ટ માં પનીર બટર મસાલા ની સબ્જી ખાઈ એ છે જે કાંદા લસણ થી ભરપુર હોય છે. અને જૈન સબ્જી નો ઓર્ડર કરી એ તો એ સાવ ફિક્કી લાગે છે. એટલે હું લઈ ને આવી છું જૈન સબ્જી જે ખાતા તમને એમ નહિ લાગે કે આ સબ્જી માં કાંદા લસણ નથી. ભારતીય મસાલા આ સબ્જી ને ખૂબ જ સારો સ્વાદ આપે છે. આ સબ્જી માં મે પનીર પણ ઘરે બનાવ્યું છે. Anjali Kataria Paradva -
પનીર (Paneer Recipe In Gujarati)
#PCઘર માં બનાવેલું પનીર ની વાત જ કઈક અલગ હોય છે.ઍક્દમ સોફ્ટ અને મૂલાયમ પનીર ના પરોઠા, પજાબી શાક, કરી, કે પછી ઉપર ચાટ મસાલો છાંટી ને ખાઈ શકાય છે. પનીર ની મિઠાઇ પણ લાજવાબ હોય છે.Cooksnap @ hemaxi79 Bina Samir Telivala -
પનીર પરચા વિથ તંદુરી રોટી (paneer parcha with tandoori roti recipe in Gujarati)irh
#સુપરશેફ૧આપણે પનીર ટીકા મસાલા, પનીર બટર મસાલા પનીર ભુરજી વગેરે પનીર ના શાક ઘરે બનાવીએ છીએ પરંતુ એમાં થોડા ફેરફાર સાથે મેં પનીર પરચા બનાવ્યા છે.જેમા પનીર માં મિક્સ વેજીટેબલ નું સ્ટફિંગ મૂકી ગ્રીલ કરી ગ્રેવી સાથે સર્વ કર્યું છે. Bhumika Parmar -
હર્બ પનીર વેજ પુલાવ (Herb Paneer Veg Pulao Recipe in Gujarati)
#AM2ફ્રેન્ડ્સ, પુલાવ એક પૌષ્ટિક આહાર છે જનરલી પુલાવ માં વિવિધ પ્રકારના શાકભાજી ઉમેરીને બનાવવામાં આવે છે . આજે મેં અહીં હર્બસ પનીર ઉમેરી ને પુલાવ ને વઘુ રીચ બનાવવા ની કોશિશ કરી છે. જેની રેસીપી નીચે આપેલ છે. asharamparia -
પનીર અંગારા (Paneer angara recipe in Gujarati)
પનીર અંગારા કાંદા અને ટામેટાની ગ્રેવી માંથી બનતી પનીર ની પંજાબી સ્ટાઈલ ની સબ્જી છે જેને સળગતા કોલસા થી સ્મોકી ફ્લેવર આપવામાં આવે છે. સ્મોક ના કારણે આ સબ્જી ની ફ્લેવર અને સ્વાદ અનેક ગણો વધી જાય છે. પનીરની આ સ્પાઈસી સબ્જી નાન, તંદુરી રોટી, પરાઠા કે રાઇસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
-
પનીર પરાઠા (Paneer Paratha recipe in Gujarati)
#RC2એકદમ સ્વાદિષ્ટ અને પ્રોટીનપેક પરાઠા કહી શકાય...જેને બનાવવા માટે સફેદ તેવા પનીરનો ઉપયોગ કર્યો છે.નાના બાળકો માટે ખૂબ હેલ્ધી અને સાથે નાના-મોટા બધાને પસંદ આવે તેવા છે. ઘરના તાજા પનીરમાંથી બનાવીએ તો વધારે સોફ્ટ ટેસ્ટી બને છે. જો પનીર રેડી હોય તો બહુ જ જલ્દીથી બની જાય છે...કંજૂસાઇ કર્યા વગર પનીરનું સ્ટફીંગ ભરપૂર ભરેલું હોય તો પરાઠાનો સ્વાદ મોંમાં રહી જાય છે. Palak Sheth -
હર્બસ પનીર (Herbs Paneer Recipe In Gujarati)
#mrઘરે બનાવેલું છે..પનીર ટિક્કા માં આ પનીર નો ઉપયોગ કરીએ તો એક્સ્ટ્રા સ્વાદીષ્ટ લાગે છે . Sangita Vyas -
પનીર ડો પ્યાઝા (Paneer Do Pyaza Recipe in Gujarati)
#GA4 #Punjabi #Yogurt આજની મારી વાનગી પનીર અને કાંદા ,દહીં, ટામેટાં માંથી બનાવવામાં આવે છે, પનીર વડે ઘણી બધી વાનગીઓ બનાવવામાં આવે છે, પંજાબી સબ્જી મા પણ પનીર વાળી કરી ઘણી બધી નવીનતા અને અલગ અલગ ટેસ્ટ વાળી કરી બનાવી શકાય, આ કરી પનીર ડો પ્યાઝા ખૂબ જ ટેસ્ટી સબ્જી લાગે છે . Nidhi Desai -
-
પનીર ચિંગારી (Paneer Chingari Recipe In Gujarati)
#PC#cookpadgujarati#cookpadindia#cookpad પનીરના ઉપયોગ દ્વારા આપણે ઘણી બધી અલગ અલગ જાતની સબ્જી અને બીજી ઘણી બધી વાનગીઓ બનાવીએ છીએ. ઘણી બધી વાનગીઓમાં પનીરનો ઉપયોગ સ્ટફિંગ તરીકે પણ કરવામાં આવે છે. આજે મેં પનીર નો ઉપયોગ કરીને એક અલગ જ ટાઈપની સબ્જી બનાવી છે. પનીર ના ઉપયોગથી બનાવેલી વ્હાઈટ ગ્રેવીમાં રેડ તીખા પનીર ના ટુકડા ઉમેરીને એક ખૂબ જ સ્વાદિષ્ટ સબ્જી તૈયાર થાય છે. આ સબ્જી દેખાવમાં પણ ખૂબ જ આકર્ષક લાગે છે અને સાથે તેનો સ્વાદ તો એકદમ સુપર ડુપર બને જ છે. Asmita Rupani -
-
હોમ મેડ પનીર (Home Made Paneer Recipe In Gujarati)
પનીર ઘરે બનાવી શકાય છે.જે બહાર જેવું જ મુલાયમ અને સોફ્ટ બને છે.સાથે ઘરે બનાવેલું હોવાથી તંદુરસ્તી માટે પણ ઉત્તમ છે. Nita Dave -
પનીર રાજબરી સબ્જી (Paneer Rajbari Subji recipe in Gujarati)
#GA4#Week6#paneer પંજાબી સબ્જી નાના મોટા બધાને ભાવે. એમાં પણ પનીર ઉમેરવામાં આવે તો સ્વાદ બમણો થઇ જાય છે. Sonal Suva -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#GA4#Week17#shahipaneer શાહી પનીર એક નોર્થ ઈન્ડિયન સબ્જી છે. શાહી પનીર ટોમેટો બેઇઝ ગ્રેવીમાં બનાવવામાં આવે છે. ગ્રેવી બનાવવામાં કાજુ અને ગરમ મસાલા નો પણ ઉપયોગ કરવામાં આવે છે જે આ સબ્જીને ખુબ જ સરસ સ્વાદ, સુગંધ અને ટેક્ચર આપે છે. આ સબ્જીમાં પનીર નો સારો એવો ઉપયોગ કરવામાં આવે છે તેથી તેમાંથી પ્રોટીન પણ સારા પ્રમાણમાં મળે છે જેથી શાહી પનીર એક હેલ્ધી સબ્જી પણ છે. શાહી પનીર ને નાન, રોટી, પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
શાહી પનીર(Shahi Paneer Recipe In Gujarati)
#GA4#Week17#shahipaneerબિલકુલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ને સ્વાદવાળી શાહી પનીર ઘરે પણ આસાનીથી બની જાય છે..બસ થોડાક શાહી મુખ્ય ઘટકો પણ વાપરવાથી અને માપનું થોડુંક ધ્યાન રાખવાથી..તો તમે પણ ચોક્કસ બનાવો તાજી ને ટેસ્ટી શાહી પનીર સબ્જી..રેસીપીના નામમાં જ આમ તો બધું આવી જાય છે.ઘણા બધા શાહી, રોયલ, રીચ ઘટકો ઉમેરીને બનતી બહુ જ પ્રખ્યાત પંજાબી સબ્જી છે..કાજુ, ક્રીમ,પનીર, ઘી, ખડાં મસાલા, મસ્કા દહીંની રીચનેસ દરેક બાઇટમાં અનુભવાય અને જે ખાય એ બધાને ભાવે એવી...મારા દિકરાની સૌથી વધારે પસંદગીની સબ્જી છે...આવી સબ્જી મળે એટલે એમ પણ બે રોટલી વધારે ખાઇ લેવાય.. Palak Sheth -
ચેટ્ટીનાડ પેપર પનીર (Chettinad Paper Paneer Recipe In Gujarati)
#GA4#Week23#Chettinadઆ તમિલનાડુની રેસિપી છે . આ ગ્રેવીથી નોનવેજ રેસીપી બનાવવામાં આવે છે પણ જે વેજિટેરિયન હોય અને જેને સાઉથ ઇન્ડિયન ખાવું હોય અને પનીર ભાવતું હોય એ લોકો માટે આ સાઉથ ઇન્ડિયન વર્ઝન છે જે ખુબ સરસ લાગે છે. Manisha Parmar -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11#RC3#cookpadgujarati શાહી પનીર એક નોર્થ ઈન્ડિયન સબ્જી છે. શાહી પનીર ટોમેટો બેઇઝ ગ્રેવીમાં બનાવવામાં આવે છે. ગ્રેવી બનાવવામાં કાજુ અને ગરમ મસાલા નો પણ ઉપયોગ કરવામાં આવે છે જે આ સબ્જીને ખુબ જ સરસ સ્વાદ, સુગંધ અને ટેક્ચર આપે છે. આ સબ્જીમાં પનીર નો સારો એવો ઉપયોગ કરવામાં આવે છે તેથી તેમાંથી પ્રોટીન પણ સારા પ્રમાણમાં મળે છે જેથી શાહી પનીર એક હેલ્ધી સબ્જી પણ છે. શાહી પનીર ને નાન, રોટી, પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
પનીર અંગારા(Paneer Angara Recipe In Gujarati)
તીખી વસ્તુ નું નામ આવે અને એમાં પંજાબી સબ્જી માં પેલું નામ આવે એટલે પનીર અંગારા. આ સબ્જી તમે નાન,,પરાઠા સાથે સર્વ કરો શકો છો.#વિકમીલ૧ Shreya Desai -
મટર પનીર (Matar Paneer recipe in Gujarati)
#WK2#week2#cookpadgujarati#cookpadindia મટર પનીર એક વેજીટેરીયન નોર્થ ઈન્ડિયન અને પંજાબી સબ્જી છે. મટર પનીર ટોમેટો બેઇઝ ગ્રેવીમાં બનાવવામાં આવે છે. ગ્રેવી બનાવવામાં ટમેટા, ડુંગળી અને ગરમ મસાલા નો પણ ઉપયોગ કરવામાં આવે છે જે આ સબ્જીને ખુબ જ સરસ સ્વાદ, સુગંધ અને ટેક્ચર આપે છે. આ સબ્જીમાં મટર એટલે કે લીલા વટાણા અને પનીરનો ભરપુર ઉપયોગ કરવામાં આવે છે તેથી આ સબ્જી નાના બાળકો તથા મોટા બધા માટે હેલ્ધી સબ્જી છે. મટર પનીર ને નાન, રોટી, પરાઠા કે રાઇસ સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
પનીર ટીક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
પનીર ને દહીં, મસાલા સાથે મેરીનેટ કરી પછી થોડા તેલમાં તળીને પનીર ટીક્કા બને છે. જે એમ જ સ્ટાર્ટર તરીકે પણ બહુ જ યમી લાગે છે. આ પનીર ટીક્કા ની ગ્રેવીમાં પંજાબી સબ્જી પણ બને છે. જે અહીં બનાવી છે. સ્વાદમાં પરફેક્ટ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બની છે. તમે પણ ટ્રાય કરજો.....👍#trend3#week3#paneertikkamasala Palak Sheth -
મસાલા મલાઈ પનીર (Masala Malai Paneer Recipe In Gujarati)
આ એક ફ્લેવર્ડ મલાઈ પનીર છે.પનીર ને મે ઇન્ડિયન સ્પા ઇસિસ ની ફ્લેવર્સ આપી છે.આમ આપડે અલગ અલગ ફ્લેવર્સ ના પનીર ઘરે બનાવી શકીએ છીએ.આ બનાવેલ પનીર ને તમે બટર માં શેલો ફ્રાય કરી ને એકલુ પણ ખાઈ શકો છે.જો બાળકો દૂધ નાં પીતાં હોય તો તમે એને અલગ અલગ ફ્લેવર્સ ના પનીર ઘરે બનાવી ને ખવડાવી શકો છો. Kunti Naik -
શાહી પનીર મસાલા (Shahi paneer masala recipe in gujarati)
#નોર્થ#પંજાબશાહી પનીર સબ્જી પંજાબી સબ્જી છે. આ સબ્જી માં મે ટામેટા, ડુંગળી, લસણ ,આદુ, મરચા કાજુ , મગજતરી ના બી અને શેકેલા પનીર નો ઉપયોગ કર્યો છે. આ સબ્જી સ્વાદમાં ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે. Parul Patel -
પનીર દો પ્યાઝા(Paneer do pyaza recipe in Gujarati)
#MW2#પનીર- પંજાબી સબ્જી બધા ને ભાવે છે.. પણ એમાં આપણે મોટે ભાગે બધા પાલક પનીર, છોલે, પનીર ટિક્કા કે મટર પનીર એવું જ ખાઈએ છીએ.. લગભગ આ જ બધી સબ્જી જ મેનુ માં હોય છે. આજે એવી સબ્જી બનાવી છે જે આપણા મેનુ માં ઓછી જોવા મળે છે. ઘરે બનેલું પણ ઢાબા સ્ટાઇલ નું પનીર દો પ્યાઝા ...😋 Mauli Mankad -
પનીર કઢાઈ (Paneer Kadhai Recipe In Gujarati)
#PSR પનીર ની અનેકવિધ વાનગી ઓ બને છે.જેમાં અલગ અલગ પ્રકાર ની સબ્જી બનાવી શકાય છે.મે અહીંયા પનીર કઢાઇ બનાવ્યું છે. Varsha Dave -
પનીર બટર મસાલા (Paneer butter Masala recipe in Gujarati)
રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર બટર મસાલા#GA4#week6 Shah Mital -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#KS#cookpadgujarati#cookpadindiaપંજાબી સબ્જી હવે લગભગ બધાના ઘરે બનતી હોય છે.. એમાંય પનીર સાથે ની ગ્રેવી વાળું સબ્જી બાળકો ને પણ ખુબ ભાવતું હોય છે.. ને વળી શિયાળા માં ગ્રીન મટર (વટાણા) પણ ખુબ મળતા હોય છે એટલે મટર પનીર ખાવાની મજા જ આવી જાય.. Neeti Patel
More Recipes
ટિપ્પણીઓ (23)