સેવ ટામેટા સબ્જી (Sev Tomato Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટા ને ધોઈ ને સમારી લો
- 2
હવે એક કડાઈમાં તેલ મૂકી રાઈ નો વઘાર કરો અને એમાં હિંગ, કઢી પત્તા અને આદું લસણ ની પેસ્ટ ઉમેરી સાંતળો
- 3
હવે એમાં ટામેટા ઉમેરી ૨ મિનિટ થવા દેવ પછી એમાં ૧ કપ પાણી ઉમેરી ને થાકી ને થવા દો
- 4
જયારે ટામેટા એક રસ થાય જાય પછી એમાં લાલ મરચું, હળદર, મીઠુ,ધાણા જીરું પાઉડર અને ખાંડ ઉમેરી ને થવા દો
- 5
હવે બધું મિક્સ થાય અને તેલ છૂટું પડે પછી એમાં સેવ ઉમેરો મે અહીંયા ૧૦૦ ગ્રામ જેટલીજ સેવ ઉમેરી છે કેમ કે અમે શાક ઉપર થી પણ સેવ નાખી ને ખાઈએ છીએ. હવે ૩-૪ મિનિટ સુધી થવા દેવું એટલે સેવ ટામેટા નું શાક તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
લીલી-ડુંગળી સેવ ટામેટા શાક(Green onion sev tomato sabji recipe in gujarati)
#GA4#Week11#Greenonion Ankita Mehta -
સેવ ટામેટા સબ્જી (Sev Tomato Sabji Recipe In Gujarati)
આજે જમવા માં શું બનાવું વિચાર કરતી હતી જે બધા ને ભાવે ને જલદી બની પણ જાય અને પેટ પણ ભરાઈ અને સેવ ટામેટા નો વિચાર આવ્યો Dimple 2011 -
-
સેવ ટમેટાનું શાક (Sev Tomato Sabji Recipe In Gujarati)
#GA4 #Week7 #tomato સેવ ટમેટાનું શાક ખૂબ જ ફટાફટ બની જાય છે તેમજ શિયાળામાં આવતા જો દેશી ટામેટા થી શાક બનાવેલું હોય તો શાકની કંઈક મજા જ હોય છે તો ચાલો બનાવીએ સેવ ટમેટાનું શાક Khushbu Japankumar Vyas -
સેવ ટામેટા(Sev tomato recipe in gujarati)
#સુપરશેફ1#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ21સેવ ટામેટા નું શાક સૌથી ઝડપ થી બની જતી વાનગી છે. આ શાક તમે ભાખરી, પરાઠા કે થેપલા સાથે લઈ શકો. Shraddha Patel -
-
-
-
-
સેવ ટામેટા નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
સૌ નું પ્રિય એવુ આ શાક શિયાળા માં મળતા એકદમ લાલ ચટક ટામેટા માં થી ખૂબ જ સરસ ખાટું મીઠું બને છે. Noopur Alok Vaishnav -
-
-
સેવ ટામેટા ની શાક (Sev Tomato Sabji Recipe In Gujarati)
આ શાક ભાખરી ને રોટલા જોડે બહુ સરસ લાગે છે Pina Mandaliya -
-
સેવ ટમેટાનુ શાક (Sev Tomato Sabji Recipe In Gujarati)
#GA4#Week7#Tomato સેવ ટમેટાનુ શાક બહુ જ જલ્દી થી અને સાવ સરળતા થી જ બની જાય છે. Devyani Mehul kariya -
સેવ-તૂરીયાનું શાક(Sev-Turiya's Sabji Recipe In Gujarati)
🔍આયુર્વેદ દ્રષ્ટિએ મહત્વના એવા તૂરીયા ગરમી સામે લડવા તેમજ હિમોગ્લોબીન નો શરીરમાં વધારો કરે છે🔍રક્તકણો ઉતપન્ન કરે છે🔍ઈન્સ્યુલીન ઉતપન્ન કરે છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે લાભદાયક છે...🔍શરીરમાં મેટાબોલિઝમ વધારે છે🔍શરીરમાં ઇમ્યુનિટી સિસ્ટમ ને ફાયદાકારક છે...😋😋#Kathiyawadi_Shak#Healthy_shak..😋😋😋 Gayatri joshi -
-
-
પરાઠા અને સેવ ટામેટા સબ્જી (Paratha Sev Tomato Sabji Recipe In Gujarati)
આ રેસિપી મારા husband ની fav che Hiral kariya -
-
-
-
-
-
રાજસ્થાની સેવ ટામેટા નું શાક (Rajasthani Sev Tomato Shak Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપીજ્યારે કંઈ શાક ન હોય કે લેઈટ થઈ જાય અને ઝડપથી કંઈક સરસ ડિનર બનાવવું હોય ત્યારે આ best option છે. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13928891
ટિપ્પણીઓ