આલુ ટિક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)

Amita Parmar
Amita Parmar @cook_26519716

આલુ ટિક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 લોકો
  1. 3બાફેલા બટેટા
  2. 2 ચમચા બાફેલી મકાઈ
  3. 50 ગ્રામપનીર
  4. 1 ચમચીઓરેગાનો
  5. 2 ચમચીગ્રીન પેસ્ટ
  6. 2 ચમચા કોર્ન ફ્લર
  7. 2 ચમચા મેંદો
  8. 2 ચમચા રવો
  9. જરૂર મુજબ ચીઝ સ્લાઈસ અથવા છીણેલું ચીઝ
  10. 3-4 ટુકડાએલીપેનીઓ
  11. 1 ચમચીમેયોનીસ
  12. જરૂર મુજબતેલ
  13. 2બર્ગર પાવ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    બાફેલા બટેટા,મકાઈ અને પનીર મિક્સ કરવું

  2. 2

    પછી મેંદો અને કોરનફ્લુરની સ્લુરી બનાવવી અને રવો લેવો

  3. 3

    મિક્સ કરેલા માવામાંથી કટલેટ બનાવવી

  4. 4

    હવે કટલેટ ફરી કરવા પહેલા એને સ્લુરીમાં અને રવામાં ડીપ કરવી

  5. 5

    પછી તેલ ગરમ થાય એટલે ફ્ર્ય કરવી

  6. 6

    ફ્રાય થઈ જાય એટલે બર્ગર પાવ લઈને એમાં મયોનીસે,ચીઝ અને એલીપેનીઓના 3થી4ટુકડા લઈને પાવની એક સાઈડ ગોઠવવું

  7. 7

    પછી ગરમા ગરમ કટલેત મૂકી સર્વ કરવું સોસ સાથે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amita Parmar
Amita Parmar @cook_26519716
પર

Similar Recipes