અમેરિકન મકાઈ નું શાક (American Corn Sabji Recipe In Gujarati)

Hetal Gohel
Hetal Gohel @HETALGOHEL
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. 1અમેરિકન મકાઈ
  2. 2ટામેટાં
  3. 1ડુંગળી
  4. 3-4 લસણ ની ગાડી
  5. 2લીલા મરચા
  6. 1 આદુ
  7. જરૂર મુજબ કોથમરી
  8. 1 ચમચીચટણી
  9. સ્વાદાનુસાર મીઠું
  10. 1/2 ચમચી હિંગ
  11. 1 ચમચીધાણાજીરૂ
  12. 1 લવિંગ
  13. 1 તજ
  14. 3 ચમચીતેલ
  15. 1 ચમચી ગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    એક મકાઈ ને બાફી લો

  2. 2

    ડુંગળી ટામેટા લસણ આદુ મરચા ની પેસ્ટ તૈયાર કરો

  3. 3

    એક પેનમાં તેલ લો અને તેમાં તજ અને લવીંગ નાખો ત્યારબાદ હિંગ નાખો ત્યારબાદ તેમાં બેસ્ટ બનાવેલી છે એડ કરો તેમાં મીઠું ચટણી હળદર ધાણાજીરૂ નાખો અને થોડીવાર સાચવવા દો ત્યારબાદ બાફેલી મકાઈ નાખો અને ગરમ મસાલો નાખો પછી તેને થોડીવાર ઢાંકીને ચઢવા દો જેથી મસાલા બધા મકાઈમાં ચડી જાય પછી તેમાં કોથમરી નાખી અને ગાર્નિશ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Gohel
Hetal Gohel @HETALGOHEL
પર

Similar Recipes