વેજિ ટેબલ સેન્ડવિચ(Vegetable sandwich Recipe in Gujarati)

Pinky Jain
Pinky Jain @cook_19815099
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 8બ્રેડ સ્લાઈસ
  2. 1/2 કપસમારેલા ટામેટા
  3. 1/2 કપસમારેલા કેપ્સિકમ
  4. 4 ચમચીપિઝા સોસ
  5. 4 ચમચીચીલી સોસ
  6. 4 ચમચીમાખણ
  7. 2 ચમચીઓરીગનો
  8. 2 ચમચીચિલી ફ્લેક્સ
  9. 4ક્યૂબ ચીઝ
  10. ડુંગળી જો તમ ખાતા હો તો
  11. 6ઓલિવ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બ્રેડ લો અને તેની ઉપર ઘી અથવા માખણ લગાવો પછી તેની પર પીઝા સોસ અને બધા સમારેલા મિક્સ કરેલાં છે શાક છે તેને મૂકો.

  2. 2

    તમે આ બધા સલાડમાં જે પણ ભાવે તે મૂકી શકો છો ડુંગળી પણ લઈ શકો છો ઓલિવ પણ લઈ શકો છો

  3. 3

    હવે તેની ઉપર હોમેલું ચીઝ અને ચીલી ફ્લેક્સ અને ઓવનમાં દસ મિનિટ માટે બેક કરો બેક કરવા માટે પહેલા t કરી લેવું અને પછી ગરમા ગરમ પરોસો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinky Jain
Pinky Jain @cook_19815099
પર

Similar Recipes