રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેયોનિઝ ની અંદર મરી પાઉડર,મીઠું,અને લસણ ની પેસ્ટ નાખો.
- 2
ત્યારબાદ એક બાઉલ માં પનીર,ટામેટાં, કેપ્સિકમ,મકાઈ નાખો.પછી તેમાં પેરી પેરી મસાલો નાખી સરખી રીતે મિક્સ કરો.
- 3
પછી બ્રેડ સ્લાઈસ લઈ તેમાં મેયો નું મિશ્રણ લગાવો.પછી ઉપર પેરી પેરી મસાલા નું મિશ્રણ લગાવી બીજી બ્રેડ થી ઢાંકી દો.
- 4
ત્યારબાદ સેન્ડવીચ પર બટર અથવા ઘી લગાવી તવા પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. તો રેડી છે પેરી પેરી સેન્ડવીચ.તેને કેચઅપ સાથે સર્વ કરો.
Similar Recipes
-
પેરી પેરી સેન્ડવીચ (Peri Peri Sandwich Recipe In Gujarati)
પેરી પેરી સેન્ડવીચ વિથ મયોનીઝ, બટર, ચીઝ#GA4#Week-16#periperi Monils_2612 -
પનીર પેરી પેરી સેન્ડવીચ(paneer peri peri sandwich recipe in gujarati)
#જુલાઈ#સુપરશેફ 3#માઇઇબુક#માઇપોસ્ટ26 Aanal’ kitchen (by Aanal Thakkar) -
પેરી પેરી સેન્ડવીચ(Peri Peri Sandwich Recipe in Gujarati)
દરેકના ઘરમાં સેન્ડવીચ તો બનતી જ હોય છે પણ દરેકના ઘરમાં અલગ અલગ પ્રકારની સેન્ડવીચ બનતી હોય છે કોઈ બટાકા ની ગરમ સેન્ડવીચ બનાવે છે તો કોઈ ચીઝ વાળી તો કોઈ વેજીટેબલ. મેં આજે પેરી પેરી સેન્ડવીચ બનાવી છે જે તમે લોકો જરૂરથી ટ્રાય કરજો#GA4#week16# peri periMona Acharya
-
-
મેકરોની પેરી પેરી સેન્ડવીચ (macaroni peri peri sandwich recipe in Gujarati)
#NSD સેન્ડવીચ એક એવી વસ્તુ છે. જેમાં તમે પનપસંદ ઘટકો ઉમેરી શકો છો. વેજીટેબલ મેકરોની, પેરી પેરી સોસ, મેયોનીઝ, ચીઝ બધાનુ મિશ્રણ કરી સેન્ડવીચ બનાવી માઇક્રોવેવ ઓવનમાં ગ્રીલ કરી ક્રીસ્પી સેન્ડવીચ બનાવી. Sonal Suva -
પેરી પેરી કચુંબર સેન્ડવીચ(peri peri sandwich recipe in Gujarati)
#સુપરચેફ3#મોન્સૂનસ્પેશ્યિલ#week3મોન્સૂન સ્પેશ્યલ આજે મેં ખુબ જ ઓછી સામગ્રી વાપરી સેન્ડવીચ બનાવી છે ચીઝ નો પણ ઉપયોગ નથી કર્યો. ડાયેટ માં ખવાય એવી સેન્ડવીચ બનાવી છે. Nirali F Patel -
-
-
-
પેરી પેરી સેન્ડવિચ (Peri peri Sandwich Recipe in Gujarati)
આ સેન્ડવિચ માં બહુ બધા શાકભાજી અને પનીર નો ઉપયોગ કરેલો છે જેથી ખુબ પ્રોટીન થી ભરપૂર છે અને હેલ્થી તો છે. ચીઝ છે તો બાળકો ની તો પ્રિય છે. તેની સાથે બધા ની પ્રિય બ્રાઉની પણ છે.#GA4#Week16 Arpita Shah -
વેજ પેરી પેરી સેન્ડવીચ (Veg. Peri Peri Sandwich Recipe In Gujarati)
#PS#cookpadgujrati#PS એક જ પ્રકાર ની સેન્ડવિચ ખાઈ ને બોર થઈ ગયા હોય તો ચટપટી પેરી પેરી સેન્ડવિચ ખુબ જ સ્વાદિષ્ટ બને છે.......જરૂર થી ટ્રાય કરો..... Shweta Godhani Jodia -
-
-
-
-
સ્પાઇસી પનીર સેન્ડવીચ (Spicy Paneer Sandwich Recipe In Gujarati)
#LB##cookpadindia#Cookpadgujaratiસ્પાઇસી પનીર સેન્ડવીચ Ketki Dave -
પેરી પેરી તંદૂરી પનીર રેપ (Peri Peri Tandoori Paneer Wrap)
#GA4#Week19#Tandoori#tiktoktrendingwrap#periperitandooripaneerwrap#cookpadindiaઆ રેપ ને મેં ટીકટોક માં વાયરલ થયેલા ટ્રેન્ડીંગ ટોર્ટીલા રેપ થી inspire થઈને બનાવ્યું છે. આ વાયરલ રેપ ને અલગ અલગ પ્રકારના સ્ટફિંગ ભરીને બનાવી શકાય છે. મેં આર એફ ઘઉંના લોટમાંથી બનાવ્યો છે પણ તમે મેંદામાંથી પણ બનાવી શકો છો. એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવા આ રેપ ને એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો. Rinkal’s Kitchen -
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
#NSDNational sandwich Day સેન્ડવીચ નાના મોટા સૌ ને પ્રિય ...આજે મેં ત્રણ જાત ની સેન્ડવીચ બનાવી છે ..૧)વેજિટેબલ સેન્ડવીચ૨)રાજકોટ ની પ્રખ્યાત બાલાજી ની સેન્ડવીચ૩) ચીઝ ચોકલેટ સેન્ડવીચ Aanal Avashiya Chhaya -
-
-
-
-
પેરી પેરી પાસ્તા સલાડ (Peri Peri Pasta Salad Recipe in Gujarati)
પાસ્તા નાના થી લઈ ને મોટા સૌ કોઈને ભાવતા હોય છે. આજે મે એમાંથી પેરી પેરી પાસ્તા સલાડ બનાવ્યું છે.#GA4#Week16#PeriPeri Shreya Desai -
સ્પાઇસી પનીર પાનીની નાન સેન્ડવીચ (Spicy Paneer Panini Nan Sandwich Recipe In Gujarati)
#LB#cookpadindia#cookpadgujaratiસ્પાઇસી પનીર પાનીની નાન બ્રેડ સેન્ડવીચ Ketki Dave -
-
મેયો વેજીટેબલ સેન્ડવીચ. (Mayo Vegetable Sandwich Recipe In Gujarati)
#GA4#Week26#Breadસેન્ડવીચ એવી વસ્તુ છે કે જે દરેકને ખાવામાં પસંદ છે અને બાળકોથી મોટા સુધી દરેક જણા અલગ અલગ જાતની સેન્ડવીચ બનાવીને ખાય છે મે આજે મેયો સેન્ડવીચ બનાવી છે. Jyoti Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13982186
ટિપ્પણીઓ (2)