ઓરિયો મિલ્ક શેક( oreo milk Shake Recipe in Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા એક મિક્સર જાર માં ઓરિયો બિસ્કિટ લઈ તેમાં સાકાર નાખી ને એકદમ બારીક પીસી લેવું.
- 2
પછી તેમાં થોડું દૂધ નાખવું. (૧/૨ લીટર માંથી થોડુકજ મિક્સર જાર માં નાખવું) અને તેને એક વાર ર્ચન કરી લેવું.
- 3
પછી તેમાં વેનીલા આઈસક્રીમ નાખી ને બધું સરખું મિક્સર માં ર્ચન કરી લેવું.પછી બધું મિક્સરન બાકી બચેલા દૂધ માં ઉમેરી લેવુ અને સરખું હલાવી લેવું.
- 4
હવે એક તપેલી માં ગરણી મૂકી બધું ગાળી લેવું. તો ત્યાર છે એકદમ જલ્દી થી બની જતો અને ટેસ્ટ માં એકદમ મસ્ત ઓરિયો શેક.
- 5
તેને ગ્લાસ અથવા તો જાર માં કાઢી ઉપર થી વેનીલા આઈસક્રીમ,kitkat, ચોકલેટ સ્ટીક અને ચોકલેટ સીરપ થી ગાર્નિશ કરી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિલ્ક શેક (Milk Shake Recipe In Gujarati)
#GA4#Week4#મિલ્કશેક (milk shakes - oreo milk shake, chocolate milk shake, strawberry milk shake) Mansi Patel -
ચોકલેટ ઓરિયો મિલ્કસેક(Chocolate Oreo Milkshake Recipe in Gujarati)
#GA4#WEEK4 Hema Paresh Mehta ( Hemangini ) -
-
-
ઓરિયો મિલ્કશેક(Oreo Milk Shake Recipe in Gujarati)
#GA4#Week4#Milkshake#Post4#Weekendspecialવીક 4 માં મેં સૌનું મનભાવન ઓરિયો મિલ્કશેક બનાવ્યું છે. Bansi Thaker -
કુકીઝ થીક મિલ્ક શેક(Cookies Thik Milk Shake Recipe In Gujarati)
#GA4#Week4#Milk_Shake#cookpadindia#cookpadgujarati#cookpadરવિવાર એટલે બાળકો ને કંઈક નવું તો જોઈએને. એટલે મેં આજે ઓરિયો અને 20-20 કાજુ બિસ્કિટ નુ મિશ્રણ કરી થીક મિલ્ક શેક બાળકો ને બનાવી આપ્યું. Komal Khatwani -
-
-
-
-
-
ચોકલેટ મિલ્ક શેક (Chocolate Shake Recipe in Gujarati)
#GA4#WEEK4જલદી થી અને સરળ રીતે બની જાય એવો તેમજ નાના મોટા બધા ને ગમે એવો મિલ્ક સેક આજે મેં અહી બનાવ્યો છે,આ મિલ્ક સેક મા મેં ચોકલેટ નો ઉપયોગ કર્યો છે જે નાનાબાળકો ને ખૂબ પસંદ હોય છે.તમે પણ જરુર પસંદ કરસો. Arpi Joshi Rawal -
-
ઓરિયો કિટકેટ મિલ્કશેક (Oreo Kitket Milk Shake Recipe In Gujarati)
અહીં યંમી મિલ્કશેક ની વાનગી હું તમારી સાથે શેર કરવા માંગુ છુ#GA4 #Week4 Mital Kacha -
-
કોફી ઓરિયો બનાના થીક શેક (Coffee Oreo Banana Thick Shake Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWC Sneha Patel -
-
ઓરીઓ શેક(Oreo Shake Recipe in Gujarati)
#GA4#WEEK4#POST2#Milk Shekઆજે મે તમારી સાથે અમારા બરોડામાં યન્ગ જનરેશન મા હોટ ફેવરિટ એવો નુકડ પે શોપની પોપ્યુલર એવો ફ્રી શેકની રેસીપી શેર કરવાની છું. આ શેક નાના બાળકો ની સાથે સાથે મોટેરાઓ ને પણ એટલો જ atrect કરે છે. કારણ કે એનો લુક જ એટલો યમ્મી હોય છે કે કાઈ ખાવાની ઈચ્છા ન હોય તો પણ આ શેક જોઈને જ પીવાની ઈચ્છા થઈ જાય છે. કહેવાય છે કે ફ્રી શેકની શરૂઆત ઓસ્ટ્રેલિયા માં પ્રથમ થઈ હતી. અને સોશિયલ મીડિયા પર તેને ટ્રેન્ડસ વધુ જોવા મલ્યો હતો. Vandana Darji -
-
ઓરીઓ મિલ્ક શેક (Oreo milk shake recipe in Gujarati)
#ફટાફટ#પોસ્ટ 3મે આજે ગરમી માં ખુબ જ રીફ્રેશ કરે એવું એન્ડ નાના મોટા બધા ને જ ભાવે એવું chocklety... ઓરેઓ મિલ્ક શેક બનાવ્યું છે..ખુબ જ ફટાફટ બની જતું...અને બધાંને ફ્રેશ એન્ડ કુલ કરે એવું...ઠંડુ ઠંડુ મને અને મારા ઘરે તો બધાને ખૂબ જ પસંદ પડ્યું તમે પણ ટ્રાય કરજો... Twinkal Kalpesh Kabrawala -
-
-
-
કિટકેટ મિલ્ક શેક
#નોનઇન્ડિયનઆપણે કોલ્ડ કોફી, ચોકલેટ શેક તો ઘણી વાર પીતા હોઈશું પણ હવે બાળકો અથવા ઘરે આવેલ મહેમાન માટે ઝટપટ 5 મિનિટ માં કિટકેટ શેક બનાવો. Prerna Desai -
-
-
ઓરિયો મિલ્કશેક(Oreo milkshake recipe in Gujarati)
#GA4#week8#milk#post 8મને તો ઓરીયો મિલ્કશેક બહુ ભાવે છે,તમને ભાવે છે......તો જલ્દી બનાવો. Velisha Dalwadi -
ઓરીઓ શેક (Oreo Shake Recipe In Gujarati)
#GA4#Week8 કાયમ છોકરાઓ દૂધ પીવા માટે નખરા કરે છે એટલે આજે હુ છોકરાઓ ને ભાવે એવું ઓરીઓ શેક લઇ ને આવી છું🥛 Hemali Rindani -
ઓરિયો ચોકલેટ શેક વીથ આઈસ્ક્રીમ (Oreo Chocolate Shake With Icecream Recipe In Gujarati)
આજે ફ્રુટ માં કાંઈ નહોતું તો ઓરિયો ચોકલેટ શેક બનાવ્યું. ઠંડું ઠંડું મીલ્ક શેક પીવાની મજા આવે. Sonal Modha -
સ્ટ્રોબેરી મિલ્ક શેક (Strawberry Milk Shake Recipe In Gujarati)
#GA4#Week15#strawberry Madhvi Kotecha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14007900
ટિપ્પણીઓ (2)