કોલ્ડ કોફી(Cold coffee Recipe in Gujarati)

Payal Rughani Mansata
Payal Rughani Mansata @cook_26334277
શેર કરો

ઘટકો

5 મિનિટ
1 સર્વિંગ
  1. 1 ગ્લાસઠંડુ દૂધ
  2. 1 ટેબલ સ્પૂનખાંડ
  3. 1 ટી સ્પૂનસૂંઢ નો મસાલો
  4. 3 ટી સ્પૂનકોફી
  5. 2બરફ ના ટુકડા

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    એક વાસણ માં ઠંડુ દૂધ લો. તેમાં ખાંડ અને મસાલો ઉમેરો.

  2. 2

    ત્યાર બાદ તેમાં બરફ ઉમેરો અને કોફી ઉમેરી બરાબર મિક્ષ કરો

  3. 3

    તૈયાર છે આપણી કોલ્ડ કોફી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Rughani Mansata
Payal Rughani Mansata @cook_26334277
પર

ટિપ્પણીઓ

Similar Recipes