ગુલાબજાંબુ(Gulab jambu recipe in Gujarati)

Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
વડોદરા ગુજરાત

#GA4
#WEEK9
#MAIDA
#MITHAI
#POST1
***આજે ઘરમાં આવેલા ફેમિલી મેમ્બર ને માટે ગુલાબ જાંબુ બન્યા છે..

ગુલાબજાંબુ(Gulab jambu recipe in Gujarati)

#GA4
#WEEK9
#MAIDA
#MITHAI
#POST1
***આજે ઘરમાં આવેલા ફેમિલી મેમ્બર ને માટે ગુલાબ જાંબુ બન્યા છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 કલાક
7જણ
  1. 250 ગ્રામમેંદો
  2. 100 ગ્રામમિલ્ક પાઉડર
  3. 2 ટેબલ સ્પૂનઘી
  4. 2 કપખાંડ
  5. 2 કપપાણી
  6. 1 ચમચીઇલાયચી પાઉડર
  7. 1/2 ચમચીકેસર
  8. 2 ટેબલ સ્પૂનદૂધ
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    મેંદો મિલ્ક પાઉડર ઘી,દૂધ ઊમેરો. મિશ્રણ તૈયાર કરો.

  2. 2

    10 મિનિટ રહેવા દો...ત્યા સુધી ચાસણી બનાવો. ગેસ પર કડાઇ મા ખાંડ ડૂબે તેટલું પાણી નાંખી ચાસણી બનાવો. એક તારી બનાવો.

  3. 3

    ગુલાબ જાંબુ ના ગોળા બનાવી લો.એક કડાઇ મા તેલ મૂકી દો. ધીમા તાપે ગોળા તળી લો.

  4. 4

    ચાસણી મા કેસર,ઇલાયચી પાઉડર ઊમેરો. ગોળા તળાઇ જાય પછી તેને ચાસણી મા ડુબાડી દો.

  5. 5

    ઊપર મનપસંદ ડ્રાયફ્રુટ ઊમેરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
પર
વડોદરા ગુજરાત
I m totally vivacious..good and creative cooking is the reflection of love and happiness towards our family...
વધુ વાંચો

Top Search in

ટિપ્પણીઓ (18)

Kalpana Mavani
Kalpana Mavani @kalpana62
Mast
Ama ખાવાનો સોડા નાખવાનો?

Similar Recipes