જ્યુસ (Juice Recipe in Gujarati)

Dhvani Jagada
Dhvani Jagada @cook_26686150

આ ડ્રિન્ક રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે છે... જેમાં વિટામીન C ની માત્રા ખૂબ જ વધારે છે... જેની જરૂર અત્યારે ખૂબ જ છે... એટલે બધા સ્વસ્થ રહો અને સ્મૂધી બનાવો અને કોરોના ને ભગાવો 😄

જ્યુસ (Juice Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

આ ડ્રિન્ક રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે છે... જેમાં વિટામીન C ની માત્રા ખૂબ જ વધારે છે... જેની જરૂર અત્યારે ખૂબ જ છે... એટલે બધા સ્વસ્થ રહો અને સ્મૂધી બનાવો અને કોરોના ને ભગાવો 😄

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
3 સર્વિંગ્સ
  1. તાજુ અનાનસ (12-15) કટકા
  2. આદુ ઝીણું સુધારેલું 1 મોટુ
  3. 2લીંબુ
  4. 4 ચમચીમધ
  5. ૧ કપપાણી

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    સૌ પ્રથમ અનાનસના કટકાને જીણા સુધારી નાખવા

  2. 2

    ત્યારબાદ એક મોટું લીંબુ લઈને તેને છાલ ઉતારી તેના છ કટકા કરવા અને ચાર કટકા જ વાપરવા..

  3. 3

    હવે આદુની છાલ ઉતારી તેને ઝીણું સુધારી લેવું

  4. 4

    તમે મને એક નાની લીલી હળદર પણ નાખી શકો

  5. 5

    હવે આ બધું મીક્સ કરી મિક્સર જારમાં નાખવું... તેમાં ચાર ચમચી મધ અને એક કપ પાણી નાખીને ગ્રાઈન્ડ કરો..

  6. 6

    હવે તને ક્લાસમાં કાઢી લેવું અને ગ્લાસની ધારને લીંબુથી ડેકોરેટ કરવું... તૈયાર છે આપણો immunity booster🥂😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhvani Jagada
Dhvani Jagada @cook_26686150
પર

Similar Recipes