રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં 1 ચમચો ઘી અને એક વાટકી દૂધ ગરમ કરીને લોટ નો ધાબો દહીં દો
- 2
ધાબો દહીં ને બરાબર બધી સાઇટથી લોટ મસળીને દસ મિનિટ રાખી દો ત્યારબાદ એક કડાઈમાં ઘી ગરમ મૂકો
- 3
ઘી ગરમ થાય એટલે એમાં ગુંદ તળી લો ગુંદ તળીને અલગ થાળીમાં કાઢી લો
- 4
ત્યાર બાદ તેજ કડાઈમાં લોટ ચારી ને ધી માં નાખી દો અને તેને સતત હલાવતા રહો હવે જ્યારે અડદિયાનો લોટ બ્રાઉન કલરનો થાય એટલે તેમા દૂધ ઉમેરીને ખૂબ હલાવી નાખો
- 5
ત્યારબાદ તે બરાબર હલાવીને તેમાં ખાંડ અને તળેલો ગુંદર ઉમેરી દો
- 6
ત્યારબાદ તેમાં કાજુ બદામ ના ટુકડા ઉમેરો અને જ્યારે આપણે ખાંડ કરીએ ત્યારે તેમાં જાવંત્રી પણ સાથે દરિ લેવી બધું બરાબર ઉમેરીને હલાવી નાખો
- 7
હવે એક થાળીમાં ઘી લગાવી ને તેમાં અડદિયા ઢાળી લો પછી ઠંડા પડે એટલે તેના પીસ કરી લો તો તૈયાર છે શિયાળા ના સ્પેશ્યલ અડદિયા
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes

અડદિયા (Adadiya Recipe In Gujarati)
#CB7


અડદિયા(Adadiya Pak Recipe in Gujarati)
#GA4#week9


અડદીયા(Adadiya recipe in gujarati)
#GA4#WEEK9


અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#CookpadGujarati#CookpadIndia


અડદિયા (Adadiya Recipe In Gujarati)
#CB7#week7


અડદિયા (Adadiya Recipe In Gujarati)
(શિયાળુ સ્પેશિયલ)


અડદિયા(Adadiya Recipe in Gujarati)
#GA4#week15#jaggery#jaggeryadadiya શિયાળો આવે કે અડદિયા બનવા નું શરૂ. અને સાથે સાથે ગોળ નો ઉપયોગ પણ પાક બનાવવા માં વધુ થાય છે આમ તો અડદિયા એ ખાંડ ની ચાસણી કરી ને બનાવવા માં આવે છે પણ મે ગોળ નો ઉપયોગ કરી ને બનાવ્યા છે જે ટેસ્ટ માં ખાંડ ના અડદિયા જેવા જ બને છે અને હેલથી પણ ખરા જ.


અડદિયા (Adadiya Recipe In Gujarati)


અડદિયા
#જૂનાગઢ


અડદિયા (Adadiya Recipe In Gujarati)
શિયાળો આવે એટલે અડદિયા તો બનેજ , તો આજે મેં ઠાકોરજી ને ધરવા માટે બનાવ્યા છે.


અડદિયા (Adadiya Recipe In Gujarati)
#JR


અડદિયા (Adadiya Recipe In Gujarati)
#CB7


અડદિયા (Adadiya recipe in Gujarati)
#ટ્રેડિંગશિયાળા ની લોકપ્રીય વાનગી એટલે અડદિયા.ખાસ કરી ને પહેલા ઘરે કંદોઈ ને બોલાવી ને ખાસ અડદિયા બનાવામાં આવતા....👩🍳👍


અડદિયા પાક (Adadiya paak Recipe in Gujarati)


કચ્છી અડદિયા (Kutchi Adadiya Recipe In Gujarati)
કાલે zoom live per Manisha hathi સાથે આ રેસિપી બનાવી હતી બહુ મસ્ત અને હેલ્ધી બની હતી😋


અડદિયા (Adadiya Recipe In Gujarati)
#JR


અડદિયા (Adadiya Recipe In Gujarati)
#CB7


અડદિયા (Adadiya Recipe In Gujarati)
#JR


અડદિયા(Adadiya Recipe in Gujarati)
#GA4#WEEK9આ અડદિયા મેં પહેલી વાર મારા મમ્મી ની રેસિપી થી જાતે બનાવ્યાં .દર વખતે મમ્મી બનાવે એમાં હું હેલ્પ કરું પણ જાતે એકલી એ પહેલી વખત બનાવ્યાં જે ટેસ્ટ માં ખૂબ જ સરસ બન્યાં.


અડદિયા (Adadiya Recipe In Gujarati)
#CB7#week7


અડદિયા (Adadiya Recipe In Gujarati)
શિયાળામાં બધાની મનપસંદ વાનગી એટલેઅડદિયા.તેના વિના શિયાળો અધૂરો જ ગણાય શિયાળામાં આવી પોષ્ટિક વસ્તુ ખાવાથી આપણી સેહત ખૂબ સારી રહે છે. મહેમાનોને પણ પીરસવામાં પણ આ મિષ્ટાન ખૂબ જ સારૂ રહેશે.


અડદિયા (Adadiya Recipe In Gujarati)
આ રીતે બનાવવાં થી અને એક સિક્રેટ સામગ્રી ઉમેરવાથી આ અડદિયા એકદમ પોચા જ રહે છે 👌👌👌


અડદિયા (Adadiya Recipe In Gujarati)
#Trending


અડદિયા(Adadiya recipe in Gujarati)
#MW1


અડદિયા(Adadiya Recipe in Gujarati)
#MW1


અડદિયા પાક (Adadiya Paak Recipe in Gujarati)
#ટ્રેડિંગ


અદડીયા (Adadiya Recipe in Gujarati)
#GA4#Week9


અડદિયા (Adadiya Recipe In Gujarati)


અડદિયા
#AS


અડદિયા (adadiya recipe in gujarati)
#MW1આજે મેં વસાણા માં મેં અડદિયા બનાવ્યા છે જે શિયાળા માટે એક ખૂબ પોષ્ટિક પાક છે

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14048294
ટિપ્પણીઓ (5)