ચોકલેટ સોસ (Chocolate Sauce Recipe in Gujarati)

Payal Rughani Mansata
Payal Rughani Mansata @cook_26334277

ચોકલેટ સોસ (Chocolate Sauce Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ બનાવવા અને 10 મિનિટ ફ્રીઝ માં  મુકવા
1 કૅક માટે
  1. 250 ગ્રામઅમુલ ફ્રેશ ક્રીમ
  2. 250 ગ્રામડાર્ક કમ્પાઉન્ડ ચોકલેટ
  3. 1 કપમેંદો

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ બનાવવા અને 10 મિનિટ ફ્રીઝ માં  મુકવા
  1. 1

    અમુલ ફ્રેશ ક્રીમ એક પૅન માં લો તેને 1 મિનિટ પૂરતું ગરમ થવા દો....તેમાં 1 ટેબલ ચમચી મેંદો ઉમેરો

  2. 2

    ત્યાર બાદ તેમાં ડાર્ક કમ્પાઉન્ડ ચોકલેટ ઉમેરો.

  3. 3

    ત્યાર બાદ તેમાં બટર ઉમેરો અને બરાબર રીતે મિક્સ કરવું.

  4. 4

    તૈયાર છે આપણું ચોકલેટ ફ્રોસ્ટિંગ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Rughani Mansata
Payal Rughani Mansata @cook_26334277
પર

ટિપ્પણીઓ

Similar Recipes