લેમન સૂપ(lemon Soup Recipe in Gujarati)

Priyanka Adatiya
Priyanka Adatiya @cook_26412768
Surat

લેમન સૂપ(lemon Soup Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25મિનિટ
4-5વ્યક્તિ
  1. 5 કપપાણી
  2. 1ગાજર
  3. 1/2કોબીજ
  4. 2-3કટકા આદુ
  5. 6-7કળી લસણ
  6. 2 ચમચીમકાઈ ના દાણા
  7. 1કાંદો
  8. 1 કપકોથમીર
  9. 1 ચમચીકોર્નફ્લોર
  10. 2લીંબુ
  11. 1તજ
  12. 1લવિંગ

રાંધવાની સૂચનાઓ

25મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સૂપ બનાવા માટે બધી સામગ્રી તૈયાર કરી લો.

  2. 2

    ત્યારબાદ એક પેનમાં 2ટેબલ ચમચી જેટલું તેલ મૂકી તેમાં તજ, લવિંગ નાંખી તેમાં આદુ ને લસણ સાંતળો.પછી પેનમાં પાણી નાંખી બધું શાકભાજી ઉમેરી દો.

  3. 3

    ત્યારબાદ 1વાટકી મા કોર્નફ્લોર નાંખી સ્લરી તૈયાર કરો. અને પેનમાં શાકભાજી ઉકળી જાય પછી સ્લરી ઉમેરી દો. અને એને સરખું ઉકાળવા દો.

  4. 4

    ત્યારબાદ તેમાં કોથમીર નાંખી સર્વે કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priyanka Adatiya
Priyanka Adatiya @cook_26412768
પર
Surat

ટિપ્પણીઓ

Similar Recipes