ઘટકો

30 મીનીટ
2 સર્વિંગ્સ
  1. 250 ગ્રામફ્લાવર
  2. 2 નંગબટેકા
  3. 1નંગટામેટું
  4. 1 નંગડુંગળી
  5. 1 નંગસીમલા મરચું
  6. મીઠું સ્વાદાનુસાર
  7. 1/4 ચમચીહળદર
  8. 1 ચમચીમરચું પાઉડર
  9. 1 ચમચીગરમ મસાલો
  10. 1 ચમચીધાણાજીરું
  11. 2 ચમચીતેલ
  12. 1/4 ચમચીરાઈ
  13. 1/4 ચમચીજીરૂ
  14. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ ફ્લાવર,બટેકા,સીમલા મરચા બધા શાક ધોઈ લો અને કાપી લો.

  2. 2

    હવે એક વાસણમાં તેલ લો ગરમ થાય એટલે એમાં રાઈ જીરૂ નાખો પછી કાપેલી ડુંગળી અને સીમલા મરચા સાંતળી લો..

  3. 3

    સંતળાઈ જાય એટલે તેમાં હળદર, મરચું નાખી એમાં કાપેલા ફ્લાવર, બટેકા નાખો અને બરાબર મિક્સ કરી લો અને એમાં થોડું પાણી નાખી એને 4-5 મિનિટ થવા દો.

  4. 4

    થઈ જાય એટલે એમાં બધા મસાલા મરચું, ધાણાજીરું, ગરમ મસાલો નાખી બરાબર મિક્સ કરો. હવે કાપેલા ટામેટા નાખી બરાબર મિક્સ કરો.. તો તૈયાર છે ફ્લાવર બટાકા નું શાક.. ઉપર ધાણા થી એને ગાર્નિશ કરો..

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Nayana Gandhi
Nayana Gandhi @cook_26272452
પર
Vapi
મને રસોઈ બનાવવી બહુ જ ગમે છે. મારા ઘર માં બધાને મારા હાથ ની રસોઈ બહુ જ ભાવે છે. મને મારું ટેલેન્ટ બતાવવા માટે નું આ ખૂબ જ સરસ પ્લેટૉર્મ છે. અને મને બઉ જ ખુશી થશે તમને નવી નવી રીત થી રેસિપી બનાવી ને બતાવવાનું. તમારો ખૂબ ખૂબ આભાર.
વધુ વાંચો

Similar Recipes