બટેટા ભૂંગળા(Bhungda bataka recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા ને બાફી લેવું. તૈયાર બાદ લસણ ને ફોલી જીણું ખાંડી લેવું તૈયાર બાદ લસણ ની પેસ્ટ મા લાલ મરચું, હળદર, તેલ 1/2ચમચી, ધાણાજીરું, મીઠું ને 1 ચમચી પાણી નાખી મિક્સ કરી પેસ્ટ તૈયાર કરી લેવી.
- 2
હવે એક પેન મા 2-3 ચમચી તેલ મૂકી તેમાં તૈયાર કરેલી લસણ પેસ્ટ નાખી બાફેલી બટેટી નાખી મિક્સ કરી હલાવી લો. તૈયાર બાદ લીંબુનો રસ નાખી હલાવી ઉપર કોથમીર થી ગાર્નીશ કરી ભૂંગળા સાથે સર્વ કરો.
- 3
ભૂંગળા ને સારા ફુલ્કા બનાવવા માટે તળતા પેલા તડકે તપાવી લેવા થી બધા ભૂંગળા ફુલશે ને taste પણ બહાર ના ભૂંગળા જવઆ બનશે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લસણીયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
#GA4 #Week24 #garlicસૌરાષ્ટ્ર અને તેમાં પણ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં લસણીયા ભૂંગળા બટેકા લારીમાં મળે છે, જે ખૂબ જ ચટપટા અને તીખા હોય છે. આ લસણીયા ભૂંગળા બટેકા ભૂંગળા સાથે જ ખવાય છે તેમજ તે સ્વાદમાં વધારે પડતા તીખા બનાવાય છે. તેમાં ઉપરથી મસાલા શીંગ છાંટવાથી તેનો સ્વાદ અનોખો જ લાગે છે. Kashmira Bhuva -
-
-
-
-
-
-
-
-
ભાવનગરી ભૂંગળા બટાકા (Bhavnagari Bhungra Bataka Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclubભાવનગરી ભૂંગળા બટાકા સ્ટ્રીટ ફુડ ની સાથે મેરેજ કે પાર્ટી માં પણ સ્ટાર્ટર માં પીરસાય છે. સ્પાઈસી, ટેંગી અને ટેસ્ટી એવા ભાવનગરી ભૂંગળા બટાકા ની રેસીપી શેર કરીશ.આજે વસંત મસાલા નું કાશ્મીરી લાલ મરચાનો ઉપયોગ કર્યો છે. Dr. Pushpa Dixit -
-
-
-
ટેસ્ટફૂલ ચણા બટેટા ભૂંગળા(Chana Batata Bhungala Recipe In Gujarati)
#GA4 #week1#ટ્રેડિંગ Jigna Sodha -
ભૂંગળા બટેટી(Bhungla Baby Potato Recipe In Gujarati)
#CTમારા સિટીની ફેમસ વાનગીભાવનગર શહેરમારા ભાવનગર શહેરની ઘણી જ વાનગી વિશ્વ વિખ્યાત છે તેમાં ભૂંગળા બટેટી નુસ્થાન મોખરે છે...જ્યારે અમે નાના હતા ને જ્યારે એક આના નો સિક્કો ચલણ માં હતો ત્યારે મારી માજીરાજ ગર્લ્સ હાઈસ્કૂલ ની બહાર રીસેસ ના સમયે એક નાની રેંકડી વાળા કાકા અને નીચે પાથરણું પાથરીને એક બા ભૂંગળા બટેટી વેચવા બેસતા અમે રીસેસ માં દોડીને ખવા જતાં ...થોડા મોડા પડીએ તો સફાચટ થઈ જાય... આજે પણ એ જ સ્વાદ અને એ જ સ્વરૂપે મળે...આમ તો સ્ટ્રીટ ફૂડ ગણાય પણ One-Pot-Meal જ કહી શકાય..એક પ્લેટમાં છ નંગ આવે...ભૂગળામાં ભરાવીને ખવાય...હજુ ઘણા કુટુંબો આ ધંધા માં રોજગારી મેળવેછે...ચાલો બનાવીયે આ ફેમસ વાનગી...😊👍 Sudha Banjara Vasani -
-
-
-
-
ભૂંગળા બટાકી...
મિત્રોસ્ટાર્ટર રેસિપી....#માઇલંચ એક streat food ની recipe મુકું છું આશા છે કે આપ સૌને જરૂર પસંદ આવશે....વર્ષો પહેલા ભાવનગર માં આ વાનગી લારીઓ માં મળતી....આજે થોડી roadside રેસ્ટોરન્ટ માં મળતી થઈ છે પણ આજેય તેની ખૂબ બોલબાલા છે....👍🙂 Sudha Banjara Vasani -
ભૂંગળા બટેટા (Bhungla bateta recipe in Gujarati)
#આલુ#પોસ્ટ2ભાવનગર અને પોરબંદર ના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ભૂંગળા બટેટા થી આપણે સૌ માહિતગાર જ છીએ. ભૂંગળા બટેટા ની ચાહના સમગ્ર ગુજરાત માં છે. તીખા તમતમતા અને લસણ થી ભરપૂર બટેટા સાથે ભૂંગળા એક સ્વાદિષ્ટ વાનગી બને છે. Deepa Rupani -
-
-
ભૂંગળા બટેટા (Bhungala bataka Recipe In Gujarati)
આ ચટપટી વાનગી અમદાવાદમાં ખૂબ જ લોકપ્રિય છે. કંઈક ટેસ્ટી અને ચટપટુ ખાઈને પેટ ભરવાની ઈચ્છા હોય ત્યારે ખાવા-પીવાના શોખીનોને ભૂંગળા બટેટા પહેલા યાદ આવી જાય. તમે મોટેભાગે આ ડિશ બહાર જ ખાધી હશે પરંતુ તમે ઘરે પણ આસાનીથી આ વાનગી બનાવી શકો છો. Vidhi V Popat -
ભૂંગળા બટાકા(bhungla bataka recipe in gujarati)
ભૂંગળા બટાકા a street food વાનગી છે, મેં આજે ઘરે ટ્રાય કરી તમે ભી જરૂર ટ્રાય કરજો. Nayna Nayak -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14101276
ટિપ્પણીઓ (3)