લીલી ડુંગળી ટામેટાનું શાક(Spring onion tomato sabji recipe in gujarati)

Chetna Chudasama
Chetna Chudasama @cook_25608204

#GA4
#Week11
#ડુંગળી ટમેટાનુ શાક મસાલા રાઇસ છાશ રોટલી પાપડનુ ડીનર...

લીલી ડુંગળી ટામેટાનું શાક(Spring onion tomato sabji recipe in gujarati)

#GA4
#Week11
#ડુંગળી ટમેટાનુ શાક મસાલા રાઇસ છાશ રોટલી પાપડનુ ડીનર...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
  1. 250 ગ્રામલીલી ડુંગળી
  2. ૧ નંગમોટું ટમેટુ
  3. ર ચમચા તેલ
  4. ૧ ચમચીજીરૂ
  5. 1/2 ચમચી હળદર
  6. ૧ ચમચી મીઠું
  7. ૧ ચમચી મરચું પાઉડર
  8. 1 ચમચીધાણાજીરું પાઉડર

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌ પહેલા ડુંગળીની સારી રીતે ધોઈ સુકાવી લો.પછી તેને કાપો. ટામેટાને પણ કાપી લો.

  2. 2

    હવેએક કડાઈમાં તેલ મૂકો. તેલ ગરમ થાય એટલે જીરું નાખો. પછી ડુંગળી નાખી દો.પછી હળદર મીઠું નાખી ઢાંકીને ચડવા દો.

  3. 3

    થોડીવાર પછી તેમાં ટામેટા નાખી મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર નાખી ઢાંકી ચડી જાય બધા મસાલા સરસ મીકસ થઈ તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દો.

  4. 4

    તો તૈયાર છે આપણું ડુંગળી ટામેટાં નુ શાક રાતના જમવામાં ખીચડી કે ભાત સાથે ખુબ જ સરસ લાગે છે તેને આપણે રોટલી સાથે સર્વ કરી છીએ.

  5. 5

    ઠંડીમાં આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chetna Chudasama
Chetna Chudasama @cook_25608204
પર

Similar Recipes