સ્પ્રાઉટ ચીલા(Sprouts Chilla Recipe in Gujarati)

Vaishali Vora @vaishali_29
સ્પ્રાઉટ ચીલા(Sprouts Chilla Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઉગાવેલા મગ, પાલક, લીલી ડુંગળી, લીલા મરચા ને એક મિક્સર ના જાર મા લઇ ને ક્રશ કરી લો.
- 2
જો મિશ્રણ ક્રશ ન થાય તો જરૂર મુજબ પાણી ઉમેરી ને ક્રશ કરો.
- 3
ક્રશ થયેલા મિશ્રણ ને એક બાઉલ મા કાઢી લો. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું ને હિંગ ઉમેરો.તૈયાર બાદ જો જરૂર પડે તો પાણી ઉમેરી ને ચીલા ઉતરે તેવુ નીચે મુજબ નું મિશ્રણ તૈયાર કરો.
- 4
હવે ગેસ ઉપર લોઢી ગરમ કરી લો. લોઢી ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલા મિશ્રણ માંથી ચીલા ઉતારો.
- 5
તેની ફરતું તેલ લગાવો. એક બાજુ ચીલા તૈયાર થાય એટલે તેને ફેરવી ને બીજી બાજુ થવા દો.
- 6
જ્યારે બીજી બાજુ ચીલા થતાં હોય ત્યારે તેની ઉપર ની બાજુ તૈયાર સેઝવાન ચટણી લગાવી ને તેની ઉપર ચીઝ પાથરો.
- 7
હવે ચીલા ને બંને બાજુ થી વાળી લો અને ચીઝ ઓગળે એટલે નીચે ઉતારી લો.
- 8
તો તૈયાર છે સ્વાદિષ્ટ અને હેલ્ધી સ્પ્રાઉટ મગ પાલક ચીલા.
Similar Recipes
-
-
ફણગાવેલા મગ નો પુલાવ (Sprouts Moong Pulav Recipe in Gujarati)
#GA4#Week11#sprout#Green onion Prerita Shah -
સ્પ્રાઉટ્સ પનીર ચીલા(Sprouts Paneer Chilla Recipe In Gujarati)
#GA4#Week11#Sprouts#CookpadIndia#Cookpadgujarati#Cookpad Komal Khatwani -
-
-
-
-
-
લીલી તુવેરનો રગડો(Lili tuver no ragdo recipe in gujarati)
#GA4#Week11#green onion (લીલી ડુંગળી) Ridhi Vasant -
-
-
-
-
-
-
લીલી ડુંગળીનું શાક(Lili dungli nu shak recipe in Gujarati)
#GA4#Week11#GREEN ONION Iime Amit Trivedi -
-
-
-
-
કાઠિયાવાડી સેવ અને લીલી ડુંગળીનું શાક(Spring onion and sev sabji recipe in gujarati)
#GA4#Week11#Green onion Ila Naik -
લીલી ડુંગળી શાક(Spring Onion nu Shaak Recipe in Gujarati)
#GA4#week11#Spring Onion Sheetal Chovatiya -
-
લીલી ડુંગળી ટામેટાંનું શાક(Green onion tomato sabji recipe in gujarati)
#GA4#Week11#Green onion Sweetu Gudhka -
મીક્સ સ્પ્રાઉટ ફલાફલ સેન્ડવિચ(Mix sprouts falafel sandwich recipe in Gujarati)
#GA4#Week11 michi gopiyani -
સ્પ્રાઉટ ચાટ બાસ્કેટ
#goldenapron3#week 4#sproutsમિત્રો , આજે મેં સ્પ્રાઉટ મગ અને મઠ ના ચાટ બાસ્કેટ બનાવ્યા છે જે એકદમ ટેસ્ટી અને સ્પાઈસી બન્યા છે .તેને તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
-
-
સ્પ્રાઉટ ચાટ (Sprouts Chaat Recipe in Gujarati)
#GA4#week11#sproutસ્પ્રાઉટ્ હેલ્થ માટે ખૂબ સારા હોય છે, બાળકો જો સ્પ્રાઉટ્ એમ જ ના ખાય તો આ રીતે બાળકો ને આપી શકાય છે, તેઓ એન્જોય કરી ને ખાશે Hiral Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14119285
ટિપ્પણીઓ