ઘટકો

દસ મિનિટ
એક વ્યક્તિ માટે
  1. 1 ગ્લાસપાણી
  2. 1ઈંચ આદુનો ટુકડો
  3. ૪-૫ નંગલવિંગ
  4. 2-3 ટુકડાતજ
  5. 5-6તુલસીના પાન
  6. 1/2 લીંબુ
  7. 1/4 ચમચી ગોળ
  8. 1/4 ચમચી સિંધાલું નમક

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કઢાઈમાં એક ગ્લાસ પાણી લઈ ગેસ ઉપર ગરમ કરવા મૂકો.પાણી ગરમ થઇ ગયા બાદ તેમાં તજ અને લવિંગને અધકચરા કરીને નાખવા. ત્યારબાદ તેમાં ગોળ ઉમેરી દેવો. થોડું ઉકળે એટલે તેમાં આદુ ને ખમણી ને નાખી દેવું.

  2. 2

    હવે બધું નખાઈ ગયા બાદ ખૂબ સારી રીતે ઉકળવા દેવું ત્યારબાદ તેમાં તુલસીના પાન નાખી ફરી પાછું ખૂબ ઉકાળવું

  3. 3

    આ ઉકાળો અડધો ગ્લાસ રહે ત્યાં સુધી તેને ઉકાળવું.... તો તૈયાર છે આપણો રોગ પ્રતિકારક અને ઘરગથ્થુ ઉકાળો.

  4. 4

    જો આ રીતે આપણે ઘરમાં જ ઉકાળો બનાવીને દરરોજ બે ચમચી પીવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ વધે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Pushpa Kapupara
Pushpa Kapupara @cook_21932556
પર

Similar Recipes