ફણગાવેલા કઠોળ(Sprouted beans recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગને ધોઇ રાત્રે પલાળી દેવા ના. ત્યારબાદ મઠ ને પણ રાત્રે પલાળી દેવા ના. સવારે તેમાંથી પાણી નિતારી કાપડ ની એક પોટલી માં સાત આઠ કલાક સુધી બાંધીને રાખવા પછી તેમાંથી એકદમ કોટા ફુટી જશે.
- 2
ત્યારબાદ તેને એક લોયામાં તેલ મૂકી તેમાં લસણ રાઈ જીરુ હિંગ મૂકી તેમાં આ ફણગાવેલા મગ અને મઠ નાખી પછી લાલ મરચું ધાણાજીરુ હળદર મીઠુ ખાંડ લીંબુ સ્વાદ અનુસાર નાખો.
- 3
કોથમીરથી ગાર્નિશિંગ કરો ત્યારબાદ જમવા માં એકદમ સ્વાદિષ્ટ લાગે છે અને પૌષ્ટિક પણ છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ફણગાવેલા મગ મઠ નું શાક (Fangavela Moong Moth Beans Shak Recipe In Gujarati)
ફણગાવેલા કઠોળ માં પ્રોટીન ભરપુર હોય છે.. મગ અને મઠ નું મિક્સ શાક ખૂબ જ સરસ લાગે છે..અને બનાવવા માટે પણ સરળ હોય છે.. Sunita Vaghela -
-
-
-
-
-
-
ફણગાવેલા મિક્સ કઠોળ નું શાક(Mix sprouts sabji recipe in Gujarati)
#GA4#Week11#સ્પાઉટેડમે ગોલ્ડન એપરન માટે બનાવ્યા ફણગાવેલા મિક્સ કઠોડ નુ શાક આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ફણગાવેલા મગ ચાટ(Sprouted mung chat recipe in Gujarati)
#GA4#week11#Sproutચાટ દરેક ની ફેવરિટ હોય છે. મેં આજે ફણગાવેલા મગ ની ટેસ્ટી ચાટ બનાવી છે.. Tejal Vijay Thakkar -
-
ફણગાવેલા મગનું શાક(Sprouted mung sabji recipe in Gujarati)
#GA4#Week11( ફણગાવેલા મગ ફાઇબર અને પ્રોટીન થી ભરપુર છે અને શિયાળાની સવારનો એક ઉત્તમ નાસ્તો છે) Vaishali Soni
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14129428
ટિપ્પણીઓ