રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૨૦/૨૫ મીનીટ.
3 સર્વિંગ્સ
  1. ૧ ચમચીગિલોય પાઉડર
  2. ૧ ચમચીજ્વરનાશક પાઉડર
  3. ૧ ચમચીમુુલેેઠી પાઉડર
  4. ૧ ચમચીહળદર
  5. ૧ ચમચીજીરું પાઉડર
  6. ૧ ચમચીઆદુ ની પેસ્ટ
  7. ૧-૨લવિંગ
  8. ૫-૬ કપ પાણી
  9. ૧ ચમચીમધ (ઓપ્શનલ)

રાંધવાની સૂચનાઓ

૨૦/૨૫ મીનીટ.
  1. 1

    એક તપેલીમાં પાણી લઈ બધાં જ પાઉડર,પેસ્ટ ને લવિંગ નાખી ૨૦ /૨૫ મીનીટ ઉકાળો..

  2. 2

    હવે ગેસ બંધ કરી મધ ઉમેરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Mita Shah
Mita Shah @cook_18082404
પર

Similar Recipes