ફરાળી પેટીસ(Farali Patties recipe in Gujarati)

Mital Chag
Mital Chag @mitalchag68
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ સાબુદાણા
  2. ૫૦૦ ગ્રામ બટાકા
  3. ૧૦૦ ગ્રામ સિંગદાણા
  4. ૨ ટી સ્પૂનવાટેલાં આદુ મરચાં
  5. ૨ ટી સ્પૂનખાંડ
  6. લીંબુ
  7. ૫૦ ગ્રામ તપકિર
  8. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સાબુદાણા ને ૨ થી ૩ કલાક પલાળી કોરા કરવા.અને બટાકા ને બાફી છૂંદો કરવું.

  2. 2

    ત્યારબાદ તેમાં બધો મસાલો નાખી સિંગદાણા નો ભૂકો કરી નાખવો.

  3. 3

    ત્યારબાદ તેમાં સાબુદાણા નાખી તપકીર તેમાં નાખી પેટીસ વાળવી.પછી પેટીસ તપકિર માં રગદોળી ને ગરમ તેલ માં તળી ચટણી સાથે સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mital Chag
Mital Chag @mitalchag68
પર

Similar Recipes