બેસન શાક (besan Shaak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સરગવાની સીંગ ના નાના ટુકડા કરી બાફી લો.
- 2
છાશ માં બેસન, આદું મરચાં ની પેસ્ટ,હળદર ને મીઠું ઉમેરી મીક્સ કરી લો.
- 3
કડાઈમાં તેલ મૂકી વઘાર માટે રાઈ, જીરું ને હીંગ મૂકો.મરચાં પણ મૂકો.
- 4
છાશનું મિશ્રણ ઉમેરો.
- 5
થોડું ઘટ્ટ થાય એટલે બાફેલી સરગવાની સીંગ નાખો.
- 6
૫/૭ મીનીટ ઉકાળો.
- 7
સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બેસન સરગવાનું શાક (Drumstick Besan sabji recipe in Gujarati)
#GA4#WEEK12#BESAN Harshita Dharmeshkumar -
-
-
મેથીના ગોટા અને બેસનની ચટણી(Methi pakoda & besan chatney recipe in Gujarati)
#GA4#Week12#Besan heena -
-
-
-
પાલક બેસન નું શાક (palak besan shaak recipe in gujarati)
આ શાક નો સ્વાદ ખૂબ અલગ આવે છે, જેને પાલક નહીં ભાવતી હોય તેને પણ આ શાક ભાવે જ.તેને બનાવાની રીત પણ અલગ છે. તેમાં મસાલા એક્દમ બેઝીક છે. એક વાર ટ્રાય કરવા જેવું, અમારાં ઘર માં બધાં નું ફેવરીટ શાક છે. #સપ્ટેમ્બર Ami Master -
-
સરગવાનું બેસન (Drumstick Besan Recipe In Gujarati)
#GA4 #Week25DrumstickRoti સરગવો કેલ્શિયમ થી ભરપૂર અને વિવિધ ઔષધીય ગુણો ધરાવે છે સુપર ફૂડમાં ગણાય છે સરગવાના સેવન થી સાંધાના દુઃખાવા તેમજ લોહીની ઉણપ દૂર કરી નવજીવન બક્ષે છે...સરગવાનું બેસન વાળુ શાક ખૂબ લોકપ્રિય વાનગી છે... Sudha Banjara Vasani -
સરગવા નું બેસન વાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25#Drumstickસ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક એવો સરગવો એન્ટી ઓક્સિડન્ટ છે. સરગવામાં વિટામિન A-C-B1-B6, કેલ્શિયમ, પોટેશ્યમ, મેગ્નેશ્યમ, આયર્ન, એમિનો એસિડ, બીટાકેરોટિન જેવા અઢળક પોષક તત્વો છે.સરગવાની સિંગો, પાન, ફૂલ બધા પોષક તત્વોથી ભરપૂર છે. તો આજે આપણે સુપરફૂડ એવા સરગવાની સિંગનું શાક બનાવીએ... Ranjan Kacha -
-
-
-
-
બેસન રવાના હરાભરા અપમ(Besan suji harabhara appam recipe in Gujarati)
#GA4#Week12#besan Sejal Kotecha -
-
ગાંઠિયા નું શાક(Gathiya Shaak Recipe in Gujarati)
#GA4#week12#besanમારી મન પસંદ સબ્જી....💞💗 Anupa Prajapati -
-
-
-
-
સરગવાનું બેસન વાળું શાક(Sargava nu besan valu shak recipe in Gujarati)
#GA4#week12 Jayshreeben Galoriya -
-
-
સરગવાની શીંગ નું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25#Drumstick Yamuna H Javani -
-
More Recipes
- અમૃતસરી પિંડી છોલે ભટુરે(Amritsari pindi chhole bhature recipe in Gujarati)
- બટેટાના ભજીયા (Bateta na bhajiya recipe in Gujarati)
- પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
- મેથી મટર પનીર મલાઈ(Methi matar paneer Malai recipe in Gujarati)
- મિંટ આલુ ઈન કેશ્યુ ચીઝ ગ્રેવી(Mint Aloo Cashew Cheese Gravy recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14173403
ટિપ્પણીઓ