મેથી ના ભજીયા(Methi pakoda recipe in Gujarati)

Jigna Sodha
Jigna Sodha @JP__Sodha
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 300 ગ્રામ બેશન
  2. 1/2 ચમચીહીંગ
  3. 1 ચમચો તેલ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1/2 ચમચીસાજી ના ફૂલ
  6. 1પણી લીલી મેથી
  7. 1/2લીંબુનો રસ
  8. ચટણી માટે
  9. 100 ગ્રામઆંબલી
  10. 100 ગ્રામખજૂર
  11. 100 ગ્રામગોળ
  12. 2 ચમચીધાણાજીરું
  13. 1 ચમચીમરચું પાઉડર
  14. 1/2 ચમચીગરમ મસાલો
  15. મીઠું
  16. 1 ચમચીઆદુ મરચાં ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક વાસણ માં લોટ ચાળી લો પછી એક લોયા માં થોડું પાણી 1ચમચો તેલ,હિંગ, મીઠું ઉમેરી દો પછી તેમાં લોટ નાખી ઉપર સાજી ના ફૂલ નાખી ઉપર લીંબુનો રસ રેળી ફીણ ફીણ થઈ જાય એટલે તેમાં જરૂરી પાણી ઉમેરી ખીરુ તૈયાર કરી લો.

  2. 2

    હવે મેથી ને જીની સમારી એક તપેલીમાં પાણી લઈ સરસ ધોઈને ને કોરી કરી પછી ભજીયા ના બેટર માં ઉમેરતું જવું તેલ ગરમ કરી તેમાં ભજીયા મૂકી સરસ તળી લેવા પહેલાં ધીમો ગેસ પછી ગેસ ફાસ્ટ કરી તળી લેવા તેમાં આખા ધાણા, લીલા મરચા ની કટકી કોથમીર ઉમેરી શકાય છે તેને આંબલી ની ચટણી સાથે પીરસો ગરમ ગરમ મેથી ના ભજીયા ખાવાની મજા પડી જાય છે એમાં પણ અત્યારે શિયાળા માં મસ્ત લીલી મેથી ના પણા સરસ મજાના મળી જાય છે

  3. 3

    ચટણી માટે આપણે ગોળ, આંબલી, ખજૂર ને પલાળી અને પછી10 મિનિટ માટે બાફી લો પછી તેમાં બ્લેન્ડર ફેરવી ગાળી લો પછી તેમાં ઉપર ના બધા મસાલા ઉમેરીને બરાબર મિક્ષ કરી ઉપર થી કોથમીર નાખી ભજીયા સાથે પીરસો આંબલી ની ચટણી વગર ભજીયા ની ડિસ માં કંઇક ઘટતું હોય તેમ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Sodha
Jigna Sodha @JP__Sodha
પર

Similar Recipes