કન પૂરી (ભજીયા) (Kan Poori Recipe In Gujarati)

Amita Parmar
Amita Parmar @cook_26519716
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫મિનિટ
૨લોકો
  1. ૨૦૦ ગ્રામ ચણાનોલોટ
  2. ૨૦૦ ગ્રામ કન
  3. ૧ ચમચી ખાવાનો સોડા
  4. સ્વાદ મુજબ મીઠું
  5. ૧ ચમચી ગ્રીન પેસ્ટ
  6. જરૂર મુજબ પાણી
  7. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૧૫મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચણાનો લોટ લો

  2. 2

    પછી એમાં પાણી ઉમેરો અને ગ્રીન પેસ્ટ અને મીઠું નખો

  3. 3

    હવે કણ ની ચિપ્સ કરો અને મીઠું ભભરાવી રેવા દો

  4. 4

    એક સાઈડ કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો અને ભીજ્વેલ લોટમાં થોડો ખાવાનો સોડા અને તેલ નાખી મિક્સ કરો

  5. 5

    હવે કણને લોટમાં ડીપ કરી તેલમાં તળવા મૂકો

  6. 6

    કણ ના ભજીયા એકદમ પૂરી જેવા ફૂલી જશે પછી એને ગરમ ગરમ ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amita Parmar
Amita Parmar @cook_26519716
પર

ટિપ્પણીઓ

Similar Recipes