ભાજી વિથ ખાખરો ભાખરી(Bhaji and bhakhri recipe in Gujarati)

ભાજી વિથ ખાખરો ભાખરી(Bhaji and bhakhri recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાક ભાજી ને સમારી ધોઈ લેવા. હવે આદું લસણ, કાંદા, ટામેટા ની પેસ્ટ અલગ અલગ રેડી કરી લેવી.
- 2
હવે બધા શાક ભાજી ને બાફી ને મેષ કરી લેવું. ત્યાર બાદ પેન મા તેલ મૂકી તેમાં જીરું નાખી તેલ આવી જાય એટલે રેડી કરેલી આદું, લસણ, કાંદા ની પેસ્ટ સાંતલી લેવી ત્યારે મીઠું નાખવું જેનાથી પેસ્ટ ચડી જાય છે. ત્યાર બાદ ગુલાબી કલર થઈ જાય એટલે ટામેટાં ની પેસ્ટ નાખી હળદર, મરચું, ધાણાજીરું, પાવભાજી મસાલો, કોથમીર સમારેલી નાખી હલાવવું
- 3
હવે તૈયાર કરેલા શાકભાજી ની મેષ કરેલી મિશ્રણ નાખી હલાવો જો જરૂર લાગે તો શાક ભાજી બાફી એ ત્યારે બફાઈ ગયા પછી પાણી જે વધારા નુ લઇ ને રાખી મૂક્યું હોય તે પાણી નાખી પાતળી કરી શકાય.ત્યારબાદ લીંબુ રસ નાખવો
- 4
ઉપર થી ગરમ તેલ મા લાલ મરચું ને પાણી ની સ્લરી નાખી કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો.
- 5
કડક ખાખરો ભાખરી ની રીત :::---ઘઉં નો કરકરો લોટ મા તેલ, મીઠું પાણી નાખી ભાખરી નો થોડો ઢીલો લોટ બાંધવો. હવે લોખંડ ની તાવી પર પરોઠા ની જેમ પાતળું વણી શેકો ત્યાર બાદ ખાખરા ના દટ્ટા થી કડક શેકી ઉપર બટર કે ઘી નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પાવ ભાજી ની ભાજી (Pavbhaji Bhaji Recipe In Gujarati)
શિયાળો કે શાકભાજીની સીઝન નજીક આવે એટલે તરત જ ઘરે ભાજીપાંવ બનાવવાનું મન થાય. ભાજીપાંવ એક એવી આઈટમ છે જે નાના-મોટા સૌને ભાવે છે અને બનાવવામાં પણ સાવ આસાન છે. ડુંગળી, ટામેટાં, વટાણા, બટાકા વગેરે શાકભાજીના સમન્વયથી બનતી ભાજીપાંવ ટેસ્ટી ત્યારે જ લાગે જ્યારે તેમાં મસાલા બરાબર પડ્યા હોય. તો આજે જાણી લો મુંબઈ જેવી ટેસ્ટી ભાજીપાંવ બનાવવાની રીત. Vidhi V Popat -
-
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#GA4 #Week24 #cauliflower પાવભાજી માં ફ્લાવર મુખ્ય ઘટક ગણાય છે શિયાળા માં વિવિધ શાકભાજી મળી રહે છે માટે આજે ગોલ્ડન એપ્રોન વીક 24 માટે મેં પાવભાજી બનાવી છે. Minaxi Rohit -
-
-
-
-
-
બોમ્બે સ્ટાઇલ ભાજી વીથ ટ્વિસ્ટ
#લોકડાઉન#goldenapron3 week 11#potatoદોસ્તો આજકાલ લોકડાઉન માં આપણે જમવાનું તો સરસ જમીએ પાન ડાએટ નુ શું?તો આ ભાજી મેં માત્ર એક જ ચમચી બટર નો ઉપયોગ કરીને બનાવી છે પાન ટેસ્ટી એટલી જ છે જેટલી હોવી જોઈએ. તો ચાલો રેસીપી પણ જોય લઈએ. Ushma Malkan -
-
-
-
પાવ-ભાજી(pav bhaji recipe in Gujarati)
કૂકર માં ઝટપટ બનતી પાવભાજી પણ ખૂબ જ સરસ બને છે.જે એટલી જ તીખી અને ટેસ્ટી બને છે.તેમાં શાકભાજી ઓવરકૂક નથી કરવાનાં.જરા રફ બાફવાં.જેથી તેનો સ્વાદ જળવાય રહે. Bina Mithani -
-
-
પાઉં ભાજી(Pau Bhaji Recipe in gujarati)
#સુપરશેફ3#વીક3આજે મેં મોન્સૂન સ્પેશિયલ માં પાઉં ભાજી બનાવી છે ચોમાસા ના વરસાદી વાતાવરણ માં ગરમાગરમ અને તીખી ભાજી ની મજા જ કઈ ઓર હોય છે Dipal Parmar -
પાવભાજી / ભાજી રાઇસ (Pav bhaji / Bhaji rice recipe in Gujarati)
પાવભાજી લગભગ બધા જ લોકોને ભાવતી ડીશ છે. તે હેલ્ધી ડિશ પણ છે. કેમકે તે બધા શાકભાજી મિક્સ કરીને બનાવીએ છીએ. બાળકો અલગ-અલગ શાક ખાતા નથી હોતા પણ પાવભાજી તો પસંદ કરતા જ હોય છે. તો ચાલો ટેસ્ટી પાવભાજી બનાવીએ. Asmita Rupani -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
પાવ ભાજી ની સ્ટાઈલ પરંતુ મિક્સ શાકભાજી સાથે ઘઉં ની બ્રેડ (ટેસ્ટ ની સાથે સાથે હેલ્થી પણ). અમારા ઘરે બધા લોકો બધું શાકભાજી ના ખાય ત્યારે આ રેસીપી બનાવીએ. (ઓલમોસ્ટ એક વાર અઠવાડિયા માં) ekta lalwani -
ઇન્સ્ટન્ટ ભાજી
#કૂકર#India post 1#goldenapron2nd week recipeખરેખર કુકર એ રસોઈ મેજિક નું કામ કરે છે. અને આજે હુંઇન્સ્ટન્ટ ભાજી ની રેસીપી લઇને આવી છું જે કુકર માંખૂબ જ સરસ અને ઝડપથી બની જાય છે . asharamparia -
-
-
-
-
-
-
-
પાવ ભાજી (Pav bhaji recipe in gujarati)
પાવ ભાજી એ નાનાં મોટાં સૌને ભાવતી પ્રિય વાનગી છે.. 😊 Hetal Gandhi -
બ્રોકોલી પાવભાજી બ્રુસેટા(broccoli pavbhaji Bruschetta Recipe in Gujarati)
આપના સૌની પ્યારી પાવભાજી એક નવા જ અંદાજ માં...જેમાં સ્વાદ એજ છે પણ રૂપ અલગ છે. જેમાં ઇન્ડો ઇટાલિયન ટ્વિસ્ટ અપાયું છે.#વીકમિલ ૧#તીખું#માઇઇબુક post2 Riddhi Ankit Kamani
More Recipes
ટિપ્પણીઓ