કાજુ કેપ્સિકમ કરી(Kaju capsicum curry recipe in Gujarati)

Shital Bhanushali @cook_25588051
કાજુ કેપ્સિકમ કરી(Kaju capsicum curry recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બઘા વેજ. ને સમારી લેવા. લસણ ને ફોલી લેવુ.
- 2
હવે એક તપેલાં મા તેલ ને ઘી મુકી ને તેમા ચપટી હીંગ નાખી નેઆખા મસાલા નાખીને ડુંગળી ને લસણ સાતળવા. સોફટ થાય ત્યા સુધી.
- 3
પછી તેમા આદુ મરચા ને કેપ્સિકમ નાખી ને સાતળવુ.પછી ટામેટાં નાખી સાતળવા.
- 4
આમ બઘુ વારાફરતી નાખવુ. પછી તેમા કાજુ નાખવા ને સાતળવુ. પછી તેમા બઘા રેગ્યુલર મસાલા ને કીચનકીંગ મસાલો નાખીને હલાવવુ
- 5
પછી પનીર ને ગેૃટ કરી ને નાખવુ. ને છેલ્લે કસુરી મેથી પીસી ને નાખી મિક્સ કરીને ૧ મિનિટ પછી ઉતારી લેવુ. થોડુ ઠંડુ થાવા દેવુ.
- 6
હવે તેમાથી આખા મસાલા કાઢીને જરુર મુજબ પાણી નાખી ને બ્લેનડર કે મિક્ષર મા પીસી લેવુ. પછી મલાઈ નાખીને સારી રીતે મિક્સ કરી ને કાજુ સાથે સર્વ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાજુ કેપસિકમ કરી(kaju capsicum curry in Gujarati recipe)
#સુપરશેફ1#week1#શાક એન્ડ કરીસ Shital Bhanushali -
કાજુ કરી(Kaju Curry Recipe in Gujarati)
#MW2#ખોયા કાજુ કરીઆ શાક થોડું સ્વીટહોય છે...જે પરોઠા કે નાન સાથે સરસ લાગે છે... Rasmita Finaviya -
-
-
-
કાજુ મસાલા કરી (Kaju Masala Curry Recipe In Gujarati)
#GA4#Week5કાજુ મસાલા કરી સ્વાદિષ્ટ શાક બને છે.જે ઘર માં બધા ને પસંદ છે.કાજુ ખાવાથી હદય રોગ દુર થાય છે.કાજુ નું સેવન કરવાથી હાડકા મજબૂત થાય છે. Veena Chavda -
-
કાજુ કરી (Kaju Curry recipe in Gujarati)
#MW2#કાજુકરીગુજરાતી ઓ આપડે ખાવાના બહુ શોખીન! ગુજરાતી ફુડ ની જોડે બીજા રાજ્યો નું ફુડ પણ ખુબ જ પ્રેમ થી ખાઈએ છે, જેમકે પંજાબી ફુડ. જાત જાતની પંજાબી શબ્જી હોય છે, બહાર હોટલમાં ખવાય કે પછી ઘરે બનાવી ને!! આ બધી પંજાબી સબ્જીમાં થી આજે મેં કાજુ કરી બનાવ્યું બહુ જ સરસ એકદમ ટેસ્ટી બહાર રેસ્ટોરન્ટ જેવું જ ક્રીમી બન્યું છે.કાજુ કરી સફેદ ગ્રેવી અને રેડ ગ્રેવી એમ બે અલગ અલગ રીતે બનતું હોય છે. મેં આજે રેડ ગ્રેવી માં બનાવ્યું છે.મેં એમાં કોઈ ક્રીમ કે મલાઈ નથી ઉમેરી, કેમકે કાજુ નાં લીધે એનો ટેસ્ટ ઓલરેડી બહુ જ સરસ ક્રીમી આવતો હોય છે. આ ખુબ જ ફટાફટ ખુબ જ ઓછા સામાનમાં બહુ સરસ એવું કાજુકરી ઘરમાં જ અવેલેબલ હોય એવા સામાનમાં થી કેવી રીતે બનાવવું એ તમે મારી રેસિપી પરથી જોજો, અને જરુર થી જણાવજો કે કેવું લાગ્યું તમને!!#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
કાજુ એક શુષ્ક ફળ છે. બદામની જેમ કાજુનું પણ સેવન કરવું જોઈએ. કાજુમાં સારા પ્રમાણમાં પોષક અને પોષણ તત્વો જોવા મળે છે. કાજુનો ઉપયોગ મિઠાઈ બનાવવા માટે વધુ થાય છે. જોકે હવે કાજુનો ઉપયોગ જુદા-જુદા પંજાબી શાકબનાવવા માટે થાય છે. મેં આજે કાજુ મસાલા બનાવ્યું છે. એની રેશિપી તમારી સાથે શૅર કરું છું.#EB Vibha Mahendra Champaneri -
-
કાજુ કરી(kaju curry Recipe in Gujarati)
#MW2સુપપબબબ ટેસ્ટ અને બનાવવામાં ખુબ જ સરળ.... આ શાક નાના મોટા સૌને ભાવતું હોય છે.... Hiral Pandya Shukla -
-
-
-
-
-
-
કાજુ કેપ્સિકમ મસાલા (Kaju Capsicum Masala Recipe In Gujarati)
#EB#Week3 આ એક પંજાબી સબ્જી છે મેં તેમાં કેપ્સિકમ પણ ઉમેર્યા છે. Alpa Pandya -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14204275
ટિપ્પણીઓ