ઘટકો

2 કલાક
10 કટકા
  1. 500 ગ્રામચોકલેટ પ્રીમીક્ષ
  2. 1/4 કપતેલ
  3. 1/3 કપઅમૂલ બટર
  4. 1/2 કપપાણી
  5. 1/2 કપઅખરોટ ટુકડા
  6. ●ગનાષ માટે
  7. 1/3અમૂલ ક્રીમ
  8. 1 ટેબલ સ્પૂનબટર
  9. 1/4સાઇઝ મીલ્ક ચોકલેટ બાર
  10. ●ડેકોરેશન માટે
  11. 1/4 કપચોકલેટ ચીપ્સ,ચોકલેટ ખમણેલી
  12. 1/4 કપઅખરોટ ટુકડા
  13. 1/4 સ્પૂનવેનીલા એસેન્સ

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    મારા પ્રીમીક્ષ તૈયાર છે. રેસિપી સાઇટ ઉપર છે.

  2. 2

    એક વાસણમાં તેલ, બટર, પાણી, વેનીલા એસેન્સ, ચોકલેટ એસેન્સ (optional)મીક્ષ કરો.

  3. 3

    મિશ્રણ ને પ્રીમીક્ષ મા ઊમેરો. અને મીક્ષ કરતા જાઓ. મિશ્રણ કેક કરતા થોડું જાડું રાખો.અખરોટ ટુકડા ઊમેરો.

  4. 4

    માઇક્રોવેવ મા કનવેક્ષન મોડ પર 180* પર 10 મિનિટ પ્રીહીટ કરો. ચોરસ ટીન મા બટર પેપર મૂકી દો. મિશ્રણ ને બરાબર મૂકો. ઊપર અખરોટ ટુકડા ઊમેરો.

  5. 5

    30 મિનિટ સુધી બેકિંગ કરો.

  6. 6

    ડબલ બોઇલર કરી ચોકલેટ પીગાળો.

  7. 7

    બ્રાઉની થઇ જાય પછી તેના ઊપર ચોકલેટ ગનાષ અને ચોકલેટ ચીપ્સ ઊમેરો.

  8. 8

    3 કલાક સુધી રાખી દો. સેટ થાય પછી કટકા કરી દો. તૈયાર છે. વૉલનટ બ્રાઉની.....

  9. 9

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ (37)

દ્વારા લખાયેલ

Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
પર
વડોદરા ગુજરાત
I m totally vivacious..good and creative cooking is the reflection of love and happiness towards our family...
વધુ વાંચો

Similar Recipes