ગુંદર ની પેંદ(Gundar ni ped recipe in Gujarati)

Deepika chokshi
Deepika chokshi @cook_24517457

ગુંદર ની પેંદ(Gundar ni ped recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫
  1. ૧૦૦ ગ્રામ ગુંદર
  2. ૪ ચમચીઘી
  3. ૨૫ ગ્રામ ગંઠોડા
  4. ૫૦ ગ્રામ સુંઠ પાઉડર
  5. ૧ ચમચીઇલાયચી પાઉડર
  6. ૧ લીટર ગોલ્ડ દૂધ
  7. ૧00 ગ્રામ સાકર પાઉડર
  8. ૧ ચમચીખસખસ
  9. ૧ ચમચીકોપરુ છીણ
  10. ૫૦ ગ્રામ બદામ
  11. પિસ્તા
  12. કાજુ
  13. જાયફળ

રાંધવાની સૂચનાઓ

૨૫
  1. 1

    સૌ પ્રથમ કડાઈ મા ઘી મૂકી ગુંદર તળી ને ક્રશ કરવું.

  2. 2

    પછી એજ કડાઈ મા ફુલ ફેટ દૂધ અને ગુંદર નાખી ખુબ હલાવું.સતત હલાવું દૂધ ફાટે ત્યાં સુધી.પછી તેમા સાકાર, સુંઠ,ગંઠોડા, કોપરુ નાખી ને હાલવું.

  3. 3

    ત્યાર પછી બદામ, કાજુ અને પિસ્તા જાફર, ઇલાયચી નો પાઉડર નાખવો.

  4. 4

    ઘટ થાય ત્યાં સુધી હલાવતા રહેવું.પછી ગેસ બંધ કરી કોઈ પણ વાસણ મા પાથરી દેવું. તેના પર ખસખસ, બદામ, પિસ્તા નાખી થોડુ ઠંડુ થાય સર્વ કરવું.

  5. 5

    તૈયાર છે ગુંદર પેંદ. એને ગુંદર પાક પણ કહેવાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepika chokshi
Deepika chokshi @cook_24517457
પર

ટિપ્પણીઓ

Similar Recipes