હૈદરાબાદી ઇરાની ચા(Hyderabadi Irani tea recipe in Gujarati)

mrunali thaker vayeda
mrunali thaker vayeda @pranali

#GA4
#Week13
#HyderabadI
હૈદરાબાદી વાનગી નું નામ પડતા જ બધાને ત્યાં ની બિરયાની અને કબાબ નો સવાદ યાદ આવે.પણ હું અહીં હૈદરાબાદ ની ફેમસ ઇરાની ચા ની યુનીક રેસીપી લાવી છું. રવીવાર ની સાંજે પીધેલી આ પાવર વાળી ચા આખા અઠવાડિયા ની રીફે્શમેંટ આપી દે છે.

હૈદરાબાદી ઇરાની ચા(Hyderabadi Irani tea recipe in Gujarati)

#GA4
#Week13
#HyderabadI
હૈદરાબાદી વાનગી નું નામ પડતા જ બધાને ત્યાં ની બિરયાની અને કબાબ નો સવાદ યાદ આવે.પણ હું અહીં હૈદરાબાદ ની ફેમસ ઇરાની ચા ની યુનીક રેસીપી લાવી છું. રવીવાર ની સાંજે પીધેલી આ પાવર વાળી ચા આખા અઠવાડિયા ની રીફે્શમેંટ આપી દે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મીનીટ
૩ લોકો
  1. ૨ કપદૂધ
  2. ૨ ચમચીચા(ભૂકી)
  3. ૨ ચમચીખાંડ
  4. ૩ (૪ નંગ)ઇલાયચી
  5. ૨ ચમચીકનડે્નસ મીલક
  6. ૨ કપપાણી

રાંધવાની સૂચનાઓ

૨૫ મીનીટ
  1. 1

    જાડા તળિયા વાળી તપેલી મા ૨ કપ પાણી લેવું.ગેસ ચાલુ કરીને પાણીમાં ચા,ખાંડ,ઇલાયચી બધુ નાંખીને ઉકળવા મૂકવું

  2. 2

    હવે એલયુમીનીયમ ફોઇલથી તપેલી ને બરોબર સીલ કરી લો. તેના પર ઢાંકણ ઢાંકીને કંઈક વજન મૂકો.વરાળ બહાર ના નીકળે તેમ બરોબર પેક કરી ને ૨૦ મીનીટ માટે ધીમા ગેસ પર ઉકળવા દો.

  3. 3

    બીજી તરફ ૨ કપ દૂધ મા કનડે્નસ મીલક એડ કરી મીક્ષ કરો. પછી તેને ગેસ પર મૂકી ધીમી ફલેમ પર હલાવતા રહીને 1/2 થાય ત્યાં સુધી ઉકાળો.ચા અને દૂધ ને ૨૦ મીનીટ ઉકાળવું

  4. 4

    હવે ચા ને સાચવીને ગેસ પરથી ઉતારીને દૂધ મા ગાળી લો.

  5. 5

    બસ રોયલ ટેસ્ટ ની ઇરાની ચા ચુસકી મારવા રેડી છે.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
mrunali thaker vayeda
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes