બિરયાની (biryani Recipe in Gujarati)

Ankita Pandit
Ankita Pandit @cook_26231170
Ahmedabad

બિરયાની (biryani Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
૨ લોકો
  1. ૨ કપબાસમતી ચોખા
  2. ૩.૫ કપ પાણી
  3. ૩ tbspઘી
  4. કાંદો બારીક લાંબા સમારેલાં
  5. ૨ tspઆદુ લસણ ની પેસ્ટ
  6. ટોમેટો ઝીણું સમારેલું
  7. ૨ tspદહીં
  8. ૨ tbspકોથમીર અને ફુદીના ઝીણા સમારેલા
  9. નમક સ્વાદ મુજબ
  10. તજ પત્તા
  11. ૫-૬ ઇલાયચી
  12. ૫-૬ લવિંગ
  13. નાની જાવંત્રી
  14. નાનો ટુકડો તજ
  15. ૧/૨ tspસાહ જીરું
  16. ચક્રી ફૂલ
  17. ૧ tspહલ્દી
  18. ૨ tspલાલ મરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં બાસમતી ચોખા ને સરખા ધોઈને ૩૦ મિનિટ પલાળી રાખો. અને પછી નિતારી લો.

  2. 2

    હવે એક કૂકર માં ઘી લો. એમાં બધા ખડા મસાલા નાખો અને જીરું તતડે એટલે એમાં કાંદા નખી ગોલ્ડન થાય ત્યાં સુધી સાંતળો.

  3. 3

    હવે એમાં આદુ લસણ ની પેસ્ટ નાખો અને સરખું ચઢવા દો. પછી એમાં ટોમેટો દહીં કોથમીર ફુદીના હળદરઅને લાલ મરચું પાઉડર નાખી સાંતળી લો સરખું

  4. 4

    હવે એમાં ચોખા અને પાણી સાથે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરીને કૂકર બંધ કરી એક સીટી વગાડી ગેસ ધીમો રાખવો પછી ૫ મિનિટ સુધી ચડવા દો. હવે બંધ કરી ઠારવા દો

  5. 5

    હવે કૂકર ખોલી એને ચમચા થી છૂટું પાડી સર્વ કરો.. આને રાયતા સાથે સર્વ કરી શકો છો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ankita Pandit
Ankita Pandit @cook_26231170
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes