કોબી નો સંભારો(Cabbage Sambharo Recipe in Gujarati)

Payal H Mashru @cook_26001653
કોબી નો સંભારો(Cabbage Sambharo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોબી લો
- 2
ત્યાર બાદ મરચા લો
- 3
પછી કોબી ને સમારી લો અને મરચા ના ટુકડા કરો
- 4
હવે એક તપેલી માં તેલ મુકો તેલ થઈ જાય પછી તેમાં રાઈ નાખી લો પછી તેમાં સમારેલા મરચાં અને કોબી નાખી તેમાં મીઠું નાખી થોડીવાર હલાવી દાજ પડે ત્યાં સુધી રહેવા દો પછી ઉતારી લો
- 5
હવે આપણો કોબી મરચા નો સંભારો સર્વ કરવા માટે તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કોબીજ મરચા નો સંભારો(Cabbage chilli sambharo recipe in Gujarati)
#GA4#Week14#cabbage Mayuri Unadkat -
-
-
-
-
-
કોબીજ ગાજરનો સંભારો (kobij gajar no sambharo recipe in Gujarati)
#GA4#Week14#cabbage (કોબી) Siddhi Karia -
-
કોબી મરચા નો સંભારો(Cabbage marcha no sambharo recipe in gujarati)
#GA4#Week14#Cabbageજમવા માં સાથે સંભારો મળી જાય તો ખૂબ મજા પડે. કોબી મરચા નો સંભારો જમવા માં શાક રોટલી સાથે સાઈડ ડિશ તરીકે લેવા માં આવે છે. Shraddha Patel -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14255786
ટિપ્પણીઓ