કોબીનું શાક(Cabbage Shak Recipe in Gujarati)

Drashti Khagram
Drashti Khagram @0903drashti_dk
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
બે લોકો માટે
  1. ૧૦૦ ગ્રામ કોબી
  2. બટકું
  3. ચમચા તેલ
  4. પાણી જરૂર મુજબ
  5. મીઠું જરૂર મુજબ
  6. ૨ ચમચીમરચાની ભૂકી
  7. ૨ ચમચીધાણાજીરૂ
  8. ૧/૨ ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ આપણે કોબી તથા બટેકા સુધારી લઈશું

  2. 2

    ત્યારબાદ તેલ મૂકી કોબીને તથા બટાકાને વધારીશું ત્યારબાદ તેમાં હળદર ઉમેરીશું

  3. 3

    ત્યારબાદ તેમાં મીઠું ઉમેરશું

  4. 4

    ત્યારબાદ પાણી ઉમેરશું અને બટાકા તથા કોબી ને ચડવા દઈશું

  5. 5

    શાક ચડી જાય ત્યારબાદ તેમાં મરચું તથા ધાણાજીરૂ ઉમેરશું

  6. 6

    તેલ છૂટું પડે ત્યાં સુધી શાકને ચઢવા દઈશું ત્યારબાદ બાઉલમાં લઈ શાકને સર્વ કરીશું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Drashti Khagram
Drashti Khagram @0903drashti_dk
પર

ટિપ્પણીઓ

Similar Recipes