તાંદળજા ની ભાજીના મુઠીયા (Tandalaja Bhaji Muthiya Recipe In Gujarati)

Nisha Shah
Nisha Shah @cook_21848652

તાંદળજા ની ભાજી ના મુઠીયા :::::
#GA4
#Week 15
# Amarnath
અત્યારે વિંટર માં ભાજી ખુબ જ આવે છે. તેમાંય ખાસ કરીને તાંદરજો વાળ માટે અને પેટ માટે ખૂબ જ સારો છે. તેનું શાક, કઢી, મુઠીયા સરસ બને છે.

તાંદળજા ની ભાજીના મુઠીયા (Tandalaja Bhaji Muthiya Recipe In Gujarati)

તાંદળજા ની ભાજી ના મુઠીયા :::::
#GA4
#Week 15
# Amarnath
અત્યારે વિંટર માં ભાજી ખુબ જ આવે છે. તેમાંય ખાસ કરીને તાંદરજો વાળ માટે અને પેટ માટે ખૂબ જ સારો છે. તેનું શાક, કઢી, મુઠીયા સરસ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
3 વયકિત
  1. 500 ગ્રામતાંદરજા ની ભાજી
  2. 1-1/2 કપ ઘઉં નો જાડો, ઝીણો મિક્સ લોટ
  3. ૩-૪ ચમચીતેલ મોણ માટે
  4. ૩ ચમચીલાલ મરચું પાઉડર
  5. 1/2ચમચી હળદર પાઉડર
  6. સ્વાદ પ્રમાણેમીઠું
  7. ૧ મોટી ચમચીખાંડ
  8. ૧/૨ ટી.ચમચીમીઠો સોડા
  9. વઘાર માટે =====
  10. ૩ ચમચીતેલ
  11. ૧ ચમચીરાઈ
  12. ૩ ચમચીતલ
  13. ગારનિસીંગ માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    તાંદરજા ના પાન ચુંટી ડોલ મા વધારે પાણી લઈ ધોઈ લો. પછી તેને મોટા ગરણા મા કાઢી પાણી નીતારી લો.

  2. 2

    લોટ માં મોણ, મીઠું, લાલ મરચું પાઉડર, હળદર, હીંગ, ખાંડ, સોડા નાખી મિક્સ કરો. પછી તેમાં તાંદરજા ની ભાજી નાખી જરુર પડે તેટલું પાણી નાખી લોટ બાંધો.

  3. 3

    પછી તેના વાટા બનાવી સ્ટીમર મા નીચે પાણી મુકી ફાસ્ટ ગેસ પર ૨૦ થી ૨૫ મિનિટ સુધી બાફો. પછી ચપ્પુ વડે ચેક કરવું. બફાઇ જાય પછી ગેસ બંધ કરી દેવો પછી ઠંડા પડે પછી પીસ કરવા.

  4. 4

    પછી ગેસ પર પેન માં તેલ અને રાઈ મુકી રાઈ તટડે એટલે તલ નાંખી મુઠીયા નાખી હલાવો ગેસ મિડિયમ રાખવો ૫ મિનિટ રાખી ગેસ બંધ કરી દેવો પછી ઉપર કોથમીર નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nisha Shah
Nisha Shah @cook_21848652
પર

ટિપ્પણીઓ

Similar Recipes