રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં પાણીને ગરમ કરવા મૂકો.
- 2
પછી તેમાં ઉપર મુજબની બધી જ વસ્તુઓ નાખી દો. આદૂ અને હળદરને છીણીને નાખવા.
- 3
પાણી 1 કપ સુધી રહે ત્યાં સુધી ઉકાળવું. પછી એક ગ્લાસ લઇ ગળણી વડે ગાળી લેવું અને ઉપર થી મધ નાખવું.
- 4
તો તૈયાર છે ટમૅરીક ટી. સવારે ખાલી પેટે લેવાથી વેઇટ લૉસમાં મદદ કરે છે.
Similar Recipes
-
વેંઇટ લોસ હર્બલ ટર્મરીક ટી (Weight Loss Herbal Turmeric Tea Recipe In Gujarati)
#GA4#Week15#Herbal Vandna bosamiya -
હર્બલ ટી પ્રીમિક્સ (Herbal Tea Premix Recipe In Gujarati)
#GA4 #WEEK15 #jaggery#herbal Sejal Dhamecha -
-
-
હર્બલ ટી(Herbal Tea Recipe in Gujarati)
#GA4#WEEK15#Herbal#porbandar#PAYALCOOKPADWORLD#MyRecipe1️⃣7️⃣#cookpadindia#cookpadgujrati#Relaxmuscles#strongImmunity#BrainRelaxingTonic#PainRelief#GoodforLiver#Woundhealing#Anti-inflammatory#BadtimeTea☕ Payal Bhaliya -
હર્બલ ટી (Herbal tea recipe in Gujarati)
#GA4#week15#herbal#herbaltea મે આજે એક સરસ મજાની અને હેલ્ધી એવી હર્બલ ટી બનાવી છે. હર્બલ ટી એક બેસ્ટ એન્ટીઓક્સીડંટ તરીકે વર્ક કરે છે. વજન ઘટાડવા માટે પણ હર્બલ ટી ઘણી ફાયદાકારક સાબીન થાય છે. હર્બલ ટી રેલ્યુલર પીવાથી આપણી સ્કીન અને હેર સારા-હેલ્ધી રહે છે. Asmita Rupani -
હર્બલ ટી(Herbal tea recipe in gujarati)
#GA4#Week15#Herbalહર્બલ ટી સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી છે. જે શરીર ની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે તેમજ સ્ટ્રેસ દૂર કરવા માં પણ ઉપયોગી છે. આ હર્બલ ટી ઝડપ થી બની જશે. Shraddha Patel -
હર્બલ ટી (Herbal Tea Recipe in Gujarati)
#GA4#Week15#Herbal#Milk#HealthyLiving#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
હર્બલ ટી (Herbal Tea Recipe In Gujarati)
#GA4#Week15Key word: herbal#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
ફ્રેશ બ્રેસીલ ટી(Fresh basil tea recipe in Gujarati)
#GA4#Week15#Herbal શિયાળામાં હર્બલ ટી નો વધારે ઉપયોગ થાય છે. બ્રેસીલ નો પોતાનો સ્વાદ અને સુંગધ અલગ હોય છે. તેની સુંગધ થી પીવાનું મન થઈ જાય છે. તે સ્વાસ્થ્ય માટે એકદમ લાભકારક છે.જરૂર ટ્રાય કરશો. Bina Mithani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
હબઁલ ટી (herbal tea Recipe In gujarati) આરોગ્યવરધક ઉકાળો
કોરોનાના વાઇરસથી લડવા ઇમ્યુનિટી વધારતું પીણું Sonal Suva -
-
-
લેમનગ્રાસ ટી (Lemongrass Tea Recipe In Gujarati)
હબ્સૅ આપણા શરીર ની રોગપ્રતિકારક શક્તિ તો વધારે જ છે ઉપરાંત માં ડિટોક્સ પણ કરે છે. અહીં મેં લેમનગ્રાસ, મધ, ફુદીના ના પાન અને લીંબુનો ઉપયોગ કરી ને હર્બલ ટી બનાવી છે. નેચરલ સ્વાદ અને સોડમ ની વાત જ નિરાલી છે. આ હર્બલ ટી ઉકળતી હોય એટલે રસોડું તેની સોડમ થી મઘમઘી ઉઠે છે.#GA4#Week15#Herbal#cookpadindia Rinkal Tanna
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14289459
ટિપ્પણીઓ (3)