મસાલા પાક (Masala Paak Recipe In Gujarati)

Rinku Saglani @cook_120212
મસાલા પાક (Masala Paak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઇ મા ઘી મૂકી ગરમ થાય એટલે તેમાં લોટ શેકવા મુકી દો.લોટ ને મીડીયમ ફ્લેમ પર સતત હલાવો થોડું શેકાય એટલે તેમાં થોડા કાજુ બદામ ના ટુકડા નાખી શેકતા જાવ.
- 2
હવે ટોપરા નું ખમણ જીણુ જાડું ગમે તે ચાલે એ નાખી હલાવો પછી તેમાં પાણી ની છાંટ મારવાની અને સતત હલાવતાં રહેવું આવુ 2 વખત કરવું આનાથી લોટ મા જાળી પડે છે અને પાક કણીદાર પોચો થાય છે હવે ગેસ બંધ કરી 3 મીનીટ ઠંડુ પડે એટલે ગોળ ગુંદર તથા મસાલા ઉમેરવા અને પાક ને ઘી લગાડેલી થાળી માં ઢાળી વાટકા થી દબાવી ઉપર ટોપરુ કાજુ બદામ ના ટુકડા તળેલો ગુંદર નાખી દબાવી ને કાપા પાડવા.
- 3
તૈયાર છે મસ્ત મસાલા પાક જે શિયાળામાં ખાવાં જ જોઈએ..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગુંદરની રાબ (Gundar raab Recipe in Gujarati)
ગુંદરની રાબ એ શિયાળામાં બનતા એક વસાણા માનુ એક છે#MBR6#cookpadindia#cookpadgujrati Amita Soni -
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#Winter specialકાટલું એટલે વસાણાં થી ભરપુર પાક, સુવાવડી સ્ત્રી માટે ૨૦ વસાણાં થી ભરપુર હોય,પણ દરેક સભ્યો માટે શિયાળામાં ઠંડી માં કાટલું પાક ખાવાથી જરૂરી વસાણાં થી ભરપુર પાક આરોગ્ય માટે ગુણકારી છે. Ashlesha Vora -
-
ગુંદર પાક (Gunder Paak Recipe In Gujarati)
#VR#MBR8#week8 શિયાળા માં વસાણાં તરીકે શકિત દાયક અને સ્ફૂર્તિદાયક આ પાક ઠંડી માં શરીર ને તંદુરસ્તી તેમજ ગરમી આપે છે. Varsha Dave -
સૂંઠ પાક (Sunth Pak Recipe In Gujarati)
#વેસ્ટઆ ખૂબ જ હેલ્ધી પાક (સ્વીટ) છે જે જનરલી શિયાળામાં ખવાય છે પણ ઉપવાસ ના પારણાં માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તો આજે જન્માષ્ટમી ના ઉત્સવ પછી ઠાકોરજી ના પલના માં ભોગ ધરાવવા માટે ની શ્રેષ્ઠ રેસિપી સૂંઠ પાક. Harita Mendha -
ગુંદર પાક(Gundar Paak Recipe in Gujarati)
#GA4#week15ગુંદર પાક ખાવાથીધાના દુઃખાવામાં રાહત રહે છે. સ્ત્રીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.pala manisha
-
સૂંઠ પાક (Sunth pak recipe in gujarati)
#વેસ્ટઆ ખૂબ જ હેલ્ધી પાક (સ્વીટ) છે જે જનરલી શિયાળામાં ખવાય છે પણ ઉપવાસ ના પારણાં માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તો આજે જન્માષ્ટમી ના ઉત્સવ પછી ઠાકોરજી ના પલના માં ભોગ ધરાવવા માટે ની શ્રેષ્ઠ રેસિપી સૂંઠ પાક. Harita Mendha -
પાકી સૂંઠ (Sunth Paak Recipe In Gujarati)
#GA15#Week15#jaggery#ગોળઆ સૂંઠ ડિલીવરી પછી સ્ત્રીઓને ખવડાવવામાં આવેછે. ગરમગરમ સવાર માં શિયાળામાં પણ ખાઈ શકાય છે. શરદી ખાસી માટે બાળકો માટે ઉત્તમ છે.આ સૂંઠ ગરમ ગરમ જ ખાવામાં આવે છે. જેથી જરૂર મુજબ જ બનાવાય છે. Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
મધ મિશ્રીત ગુંદર પાક
#WK2#WEEK2#વિન્ટર કિચન ચેલેન્જ#મધ મિશ્રીત ગુંદર પાકનહીં ગોળ, નહીં ખાંડ કે નહીં ખજૂર...અને છતાંય ગુંદર પાક....જી હાં આજે મેં મધ મિશ્રીત ગુંદર પાક ની રેસીપી મૂકી છે. મધ મિશ્રીત ગુંદર પાક માં વપરાતા ગુંદર અનેક રીતે આપણ શરીર ને લાભકારી છે...શિયાળામાં વપરાતા પાક/વસણા માં વપરાતો ગુંદર શરીર ને તાકાત આપે છે,હાડકાં ને પોષણ આપે છે,કરોડરજ્જુ ને મજબૂત કરે છે,સાંધાના દુખાવા ને દૂર કરે છે....ટૂંકમાં આપણા શરીર ના સંપૂર્ણ પોષણ માટે ગુંદર ધણો જ ઉપયોગી છે.મધ પણ શરીર માં હિમોગ્લોબીન વધારે, શ્ર્વાસ ના રોગો મટાડે,પિત ને શાંત કરે...પિત મટાડે,બ્લડપ્રેશર કંટ્રોલમાં રાખે..# મધ ને ગરમ ઘી સાથે ના લેવાય...ઘી માં તળેલ ગુંદર સાવ ઠંડો થાય પછી જ મધ ઉમેરવાનું.સુવાવડ પછી સ્ત્રી ને આપવામાં આવે છે ,આપણે પણ શિયાળાની કડકડતી ઠંડી આ ગુંદર પાક ને રોજ એક ચમચી લેવો જોઈએ. મારા કાકા ની દિકરી ના માસીજી એ આ ગુંદર પાક બનાવતાં હતાં પણ શીતલજી એ આ રેસીપી સરસ શીખવી છે .... Krishna Dholakia -
સુખડી પાક (Sukhadi Paak Recipe In Gujarati)
#GA4#Week15#Jaggery# સુખડી પાક આ એક શિયાળા માં બનતું વસાણુ છે. રોજ સવારે નરણા કોઠે ખાવાથી સ્વાસ્થ્ય સારુ રહે છે.શક્તિ વર્ધક છે. Geeta Rathod -
કાટલું ગુંદર પાક(Katlu gundar Paak recipe in Gujarati)
#GA4#week15#Jaggery શિયાળામાં ગુંદર પાક એ શરીર માટે ફાયદાકારક છે ખાસ કરીને કમર ના દુખાવા માં ફાયદાકારક છે Rinku Bhut -
-
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#VR#MRB7#week7#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
તલ નુ કચરીયું
શિયાળાની હેલ્ધી અને ઝડપથી બની જતી રેસિપી છે.#GA4#week15#jaggery Bhavita Mukeshbhai Solanki -
-
ગુંદર પાક
#Wk2#week2શિયાળો બરાબર જામ્યો છે,શિયાળામાં ઠંડી સામે રક્ષણ મેળવવા અવનવા પાક અને વસાણાં ખાવા માં આવે છે,ગુંદર પાક માં ગુંદર, ઘી, ગોળ અને દ્રાયફ્રૂટ્સ તેમજ સૂંઠ ગંઠોડા નાખવા,માં આવે છે,જે શરીર ને ઠંડી સામે રક્ષણ આપે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેમજ સાંધા ના દુખાવા માં રાહત આપે છે. Dharmista Anand -
-
-
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2 ગુંદર માં કેલ્શિયમ , મેગ્નેશિયમ ,પ્રોટીન અને ફાયબર ખુબ સારા પ્રમાણ માં છે .ગુંદર હાડકા ને મજબૂત બનાવે છે .ગુંદર શરીર માં ઇન્સ્યુલિન ના સ્ત્રાવ ને વધારે છે તેથી બ્લડ ખાંડ ને કંટ્રોલ માં રાખે છે અને ડાયાબિટીસ માં ફાયદાકારક છે .આમ શિયાળા માં ગુંદર પાક , ગુંદર ના લાડુ વગેરે વસાણાં બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
એનર્જી યુક્ત સ્વાદિષ્ટ ગુંદર પાક
#VR#Post4#MBR8#My best recipe of 2022 (E-Book)#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળામાં જુદા જુદા વસાણા નો ઉપયોગ કરીને રેસીપી બનાવવામાં આવે છે તેમાં આટલું પાક મેથીના લાડુ ગુંદર પાક અડદીયા વગેરે શિયાળુ વાનગી બનાવવામાં આવે છે એમાં મેં આજે એનર્જી યુક્ત સ્વાદિષ્ટ ગુંદર પાક બનાવ્યો છે આ મારી બેસ્ટ અને સ્પેશ્યલ રેસીપી છે Ramaben Joshi -
-
ગુંદર પાક (Gunder Paak Recipe In Gujarati)
ગુંદર પાક શિયાળામાં બનતું એક ખાસ પસંદ છે આ વસાણુંનાના અને મોટા સૌને ભાવે તેવું હોય છે આ ગુંદર પાકમાં મેં ગોળનો ઉપયોગ કરીને બનાવ્યો છે#VR#cookpadindia#cookpadgujarati Amita Soni -
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળામાં શારીરિક સ્ટેમિના જાળવવા માટે આરોગ્ય વર્ધક પાક બનાવવામાં આવે છે તેમાં અડદિયા પાક મેથીપાક ગુંદર પાક ગુંદરના લાડુ સુખડી પાક વગેરે રેસીપી બનાવવામાં આવે છે આજે મેં આરોગ્યવર્ધક હેલ્ધી અડદિયા પાક બનાવ્યો છે Ramaben Joshi -
-
-
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#cookpadgujrati#cookpadindia શીયાળામાં વસાણા બનાવતા હોઈએ છે તો મે ડ્રાયફ્રૂટ થી ભરપુર ગુંદરપાક બનાવ્યો છે જે શીયાળામાં ખાવો ખુબ જ ગુણકારી છે Bhavna Odedra -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
આ સુખડી ની રેસીપી યુનિક છે અને હેલ્થની દ્રષ્ટિએ બહુ જ ગુણકારી છે. ખાસ તો ladies માટે ખૂબ જ ગુણકારી છે. આમ તો નાના-મોટા બધા જ ખાઈ શકે છે. Shah Rinkal -
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#week2શિયાળામાં ગુંદર પાક ખાવા માટે ખૂબ સારી સીઝન હોય છે અને બહેનોને કમરના દુખાવામાં ગુંદર ખૂબ જ ઉપયોગી છે તો આજે મેં ગુંદર કોપરું બત્રીસુ બધું જ મિક્સ કરીને સરસ મજાનો ગુંદર પાક બનાવ્યા છે Kalpana Mavani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14298446
ટિપ્પણીઓ (4)