સુખડી (Sukhadi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા ઘી ગરમ કરી તેમાં 2 વાટકી ઘઉં નો લોટ નાખો.તેને સત્તત હલાવતા રહો.
- 2
15 મિનિટ હલાવ્યા બાદ ગેસ બંધ કરી તેમાં ગોળ નાખો. અને ફરી તેને સત્તત હલાવતા રહો. પછી તેને એક થાળી માં પાથરી દો.
- 3
તેમાં કાપા પાડી દો. પછી તેમે મનગમતી રીતે સજાવી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સુખડી (Sukhadi Recipe In Gujarati)
નાનપણમાં જ્યારે પણ મિઠાઈ ખાવાનું મન થાય ત્યારે મમ્મી ઝટપટ સુખડી બનાવી આપે.એ યાદ ને તાજી કરાવવા મેં પણ સુખડી બનાવી છે.#MA Rajni Sanghavi -
-
સુખડી (Sukhadi Recipe In Gujarati)
#Palak#EBસુખડી (ગોળ પાપડી)સુખડી એ એક જલ્દી બનતી સ્વીટ છે અને healthy પણ છે જ્. ઘર માં જ્યારે પણ કંઈ ગળ્યું ખવાનુ મન થાય ત્યારે તમે આને તરત જ્ બનાવી શકો છો. અને આના માટે જોઈતી વસ્તુ ઘર માં કાયમ મળી જ્ રહે છે. Aditi Hathi Mankad -
-
-
સુખડી (Sukhadi Recipe In Gujarati)
#GA4#Week15અહીં મેં સુખડીની એક બહુ જ સરસ રેસિપી શેર કરી છે .માપ બરાબર જાળવી રાખીને બનાવશો ,તો મહુડી જેવી સરસ મજાની પહોંચી સુખડી બનશે. તમે અને તમારા બાળકો સાથે સુખડી જરૂરથી એન્જોય કરજો. Mumma's Kitchen -
સુખડી(Sukhdi recipe in Gujarati)
#GA4#Week15 #ગોળ સુખડી એ શિયાળામાં ખાવા ની બહુ મજા આવે છે. તો મે સુખડી બનાવી છે.પારંપરિક રેશીપી છે. RITA -
સુખડી (Sukhadi Recipe In Gujarati)
#MAમધર્સ ડે સ્પેશિયલ સુખડીઆ દિવસ જેને આ દુનિયા બતાવી તેને વંદન કરીયે તેટલા ઓછા છે માં તે માં બીજા વનવગડાના વા તેની સુખડી મને ખુબજ ભાવે તો મેં સ્પેશ્યલ આ દિવસે તેના જેવી સુખડી બનાવી છે Saurabh Shah -
-
સુખડી (Sukhadi Recipe In Gujarati)
ઘરમાં કોઈ મહેમાન આવે જલ્દીથી સ્વીટ ડિશ બનાવવું હોય તો સુખડી જલ્દીથી બની જાય છે. આજે મેં સુખડી બનાવી છે.#GA4#Week15#Jaggery Chhaya panchal -
-
-
રાગી સુખડી (Ragi Sukhadi Recipe In Gujarati)
#GA4 #Week20 #ragiસુખડી એ ગુજરાતી લોકો ની મનપસંદ વાનગી છે. જેમાં મુખ્ય ઘટક ઘઉં નો લોટ, ઘી અને ગોળ છે. મેં અહીં રાગી માં લોટ નું ઉમેરણ કરી ને સુખડી બનાવી છે. Bijal Thaker -
સુખડી (Sukhadi Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ગોડ ની સુખડી. આ સુખડી ગોળ, ઘી અને ઘઉંના લોટ ની બનતી હોવાથી ખુબ જ ટેસ્ટી અને સ્વાસ્થ્યવર્ધક છે. શિયાળામાં આ સુખડી ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ચાલો આજે આપણે સુખડી ની રેસીપી શરૂ કરીએ.#GA4#week15 Nayana Pandya -
-
-
-
-
ગુંદરની સુખડી(Gond ki Sukhdi Recipe in Gujarati)
#GA4 #Week15પોસ્ટ 1 ગુંદરની સુખડીશિયાળામાં ખવાય તેવી પૌષ્ટિક સુખડી મે બનાવી છે. Mital Bhavsar -
સુખડી (Sukhadi recipe in Gujarati)
#trend4#sukhadi#week4#post4#cookpadindia#cookpad_guસુખડી એક એવી વાનગી છે જે ખૂબ જ સરળ અને ઝડપ થી બની જાય છે. તમને 1/2રાતે પણ ખાવાનું મન થાય તો ૧૦-૧૨ મિનિટ માં બનાવી શકો છો. નાના મોટા બધા ને ભાવતી હોય છે. Chandni Modi -
ડ્રાયફ્રૂટ મસાલા સુખડી(Dry Fruit Masala Sukhadi Recipe In Gujarati)
#GA4#Week15#jaggeryઆમ તો મે સુખડી ની રેસીપી સેર કરી છે પણ આજે શીયાળામાં ખાઈ શકાય તેવી ગરમ મસાલા ને કાચો ગુદ નાખીને બનાવી છે. Bhagyashreeba M Gohil -
(સુખડી( Sukhdi Recipe in Gujarati)
#GA4#week15# jaggery ગોળ પાપડી સૌ બનાવતા જ હોય છે પણ મેં મહુડી ની પ્રખ્યાત સુખડી બનાવવાની ટ્રાય કરી છે. Miti Chhaya Mankad -
-
સુખડી (Sukhadi Recipe In Gujarati)
નાના હોય કે મોટા સુખડી નુ નામ સાંભળતા જ મોઢા માં પાણી આવી જાય.મારો 3 વર્ષ નો દીકરો છે એને સુખડી ખુબ જ ભાવે છે.તો આજે તમારી સમક્ષ સુખડી લાવી છૂ Arpi Joshi Rawal -
સુખડી (Sukhadi Recipe In Gujarati)
#GA4 #week1 #ર્ટેડીગવાનગી આ સુખડી મેં પહેલી વાર બનાવી છે. Smita Barot -
-
-
સુખડી
#RB3 આજે મારા પતિદેવ ની ફેવરીટ સુખડી બનાવી, ગમે ત્યારે બનાવીએ ખૂબ જ ભાવતી હોય છે. Bhavnaben Adhiya -
મસાલેદાર સુખડી(sukhadi recipe in Gujarati)
##સુપરશેફ 2 વરસાદી વાતાવરણ અને આ કોરોના ના સમય માટે એકદમ પ્રોપર મસાલેદાર સુખડી Gita Tolia Kothari
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14301184
ટિપ્પણીઓ (3)