ગોલ એન કોથા ની ચાટની

Megha Shah
Megha Shah @090204k

ગોલ એન કોથા ની ચાટની

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5મિનિટ
2વ્યકિત
  1. 1પક્કુ કોથુ
  2. 1વડકી ગોલ
  3. અદાધિ ચમચી લાલ માર્ચુ
  4. મીઠુ
  5. 1 ચમચીજીરા પાવડર

રાંધવાની સૂચનાઓ

5મિનિટ
  1. 1

    એક પક્કુ કોથુ લો

  2. 2

    કોટહ ને બારાબાર વચે થી તોડી લો

  3. 3

    E કોથા માથી માવો કાડી લો

  4. 4

    એક વડકી મા માવો લો ઇમા મીઠુ જીરુ પાવડર સમરેલો ગોલ માર્ચુ ઉમેરી બારાબાર હલાવી લો

  5. 5

    બારાબાર મિક્સ ક્રિ ને તેને 1 અઠવાડિયે સુધી ફ્રિજ માં રાખી સાકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Megha Shah
Megha Shah @090204k
પર

Similar Recipes