પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ(Peri peri French Fries Recipe in Gujarati)

#GA4
#week16
#periperi
#cookpadindia
આજે આપડે બહાર ની ફ્રેન્ચ ફ્રાયસ ભુલાવી દે તેવી ક્રિસ્પી અને ચટપટી તે પણ હોમ મેડ પેરી પેરી મસાલા સાથે.તો ચાલો....
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ(Peri peri French Fries Recipe in Gujarati)
#GA4
#week16
#periperi
#cookpadindia
આજે આપડે બહાર ની ફ્રેન્ચ ફ્રાયસ ભુલાવી દે તેવી ક્રિસ્પી અને ચટપટી તે પણ હોમ મેડ પેરી પેરી મસાલા સાથે.તો ચાલો....
રાંધવાની સૂચનાઓ
- 1
પેરી પેરી મસાલા માટે:. બધો મસાલો મિક્સ કરી લો.
મિક્સર જાર માં જીણું પીસી લો. તૈયાર છે આપડો. ચટપટો હોમ મેડ પેરી પેરી મસાલો. - 2
ફ્રાયસ માટે:. કેળા/બટેટા ની છાલ ઉતારી લો.ઊભા લાંબા કટ કરી લો.થોડી વાર માટે ઠંડા પાણી માં રાખો.થોડી વાર માં બધી ફ્રાયસ કોરા કપડાં માં કાઢી,કોરી કરી લો. એક પ્લેટ માં કાઢી લો.
- 3
તેમાં કોર્ન ફ્લોર,હળદર એકદમ ચપટી(જેથી બહાર જેવી કલર આવે),અને મીઠું ભભરાવી ને,હલકે હાથે હલાવી લો.
- 4
આ ફ્રાયસ ને ગરમ ગરમ તેલ માં નાખી,૫/૬ સેકન્ડ સુધી ગેસ ની ફલેમ ફાસ્ટ રાખો અને એને બિલકુલ હલાવવું નહિ,જેથી ફ્રાયસ તૂટે નહિ. પછી ગેસ ની ફ્લેમ સ્લો કરી દો.અને તેને હલાવતા રહો. જેથી એક સરખો ગોલ્ડન કલર આવે.કડક અને ગોલ્ડન કલર આવી જાય,એટલે બહાર કાઢી લો.
- 5
આ ફ્રાયસ પર બનાવેલો પેરી પેરી મસાલો ગરની ની હેલ્પ થી છાટી દો.
તો તૈયાર છે એકદમ બહાર જેવી ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાયસ. - 6
આને એમજ પણ ખાઈ શકાય,તેના પર ચીઝ ભભરાવી શકાય. મેયોનિસ પણ ભભરાવી શકાય.અથવા કોઈ પણ ડીપ સાથે ખાઈ શકાય.
Similar Recipes
-
-
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri French Fries Recipe In Gujarati)
#GA4#Week16#peri peri masala Nayna Nayak -
પેરી પેરી પોટેટો ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri Potato French Fries R
#GA4#week16#post4#periperi#પેરી_પેરી_પોટેટો_ફ્રેન્ચ_ફ્રાઈસ (Peri Peri Poteto French Fries 🍟 Recipe in Gujarati) બધા જ શાકમાં બટાકા સૌથી પ્રખ્યાત અને કદાચ બધા ઘરમાં સૌથી વધુ માનીતુ શાક છે. તેનું કારણ તે દરેક શાકમાં ભળી જાય છે. તેમાં જાત જાતની વાનગી બને છે. બટાકા એ કોમ્પ્લેક્સ કાર્બોદિત પદાર્થોથી ભરપૂર છે. જે શરીરને ભરપૂર એનર્જી આપે છે. પરંતુ તેમાં માનો તેટલી હાઇ-કેલેરી નથી. એક મીડીયમ સાઇઝના બટાકામાંથી લગભગ 150 કેલેરી મળે છે. તેમાં 5 ગ્રામ ફાઇબર હોય છે જે પાચનમાં ખૂબ મદદરૂપ થાય છે. આ ઉપરાંત તે વિટામીન અને મીનરલ્સથી ભરપૂર છે. કોઈપણ બીજા શાકભાજી કરતાં બટાકામાં પોટેશિયમ વધુ છે. બટાકામાં કેળા કરતાં પણ વધુ પોટેશિયમ મળી રહે છે. એક બટાકામાં લગભગ 900 મીલીગ્રામ પોટેશિયમ મળી રહે છે. તેના લીધે વાગેલા ઘાવ પર રુઝ જલદી આવે છે. આજે મે આ બટાકા માંથી જ ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી છે. જે એકદમ ક્રિસ્પી ને અંદર થી એકદમ સોફ્ટ બની છે. પેરી પેરી મસાલાથી આ બટાકા ની ફ્રેન્ચ ફ્રાઈસ નો ટેસ્ટ ખૂબ જ ચટપટો લાગે છે. જે પેરી પેરી મસાલો પણ ને ઘરે જ બનાવ્યો છે. જે મારા બાળકો ના ખૂબ જ પ્રિય છે. Daxa Parmar -
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાય(Peri Peri French Fries Recipe in Gujarati)
#GA4#week16 Zarna Patel Khirsaria -
પેરી પેરી મસાલા ફ્રેન્ચ ફ્રાઇઝ (Peri Peri Masala French Fries Recipe In Gujarati)
#EB#WEEK6પેરી પેરી મસાલા ફ્રેન્ચ ફ્રાઇઝ Richa Shahpatel -
-
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાય (Peri Peri French Fry Recipe In Gujarati)
#EB#Week6ફ્રેન્ચ ફ્રાય તો દરેક બાળકો ની ખુબ જ પ્રિય હોય છે. મારા બાળકો ની પણ ફેવરિટ છે. અને હું તેમાં પેરી પેરી મસાલો નાખું છું તો એકદમ ટેસ્ટી લાગે છે. Arpita Shah -
પેરી પેરી ફ્રેંચ ફ્રાઈસ (Peri Peri French Fries Recipe In Gujarati)
#GA4 #Week16 #periperi Nasim Panjwani -
પેરી પેરી ચીઝ મકાઈ (Peri Peri Cheese Sweet Corn Recipe In Gujarati)
#GA4#Week16#periperi Vaghela bhavisha -
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri French Fries Recipe In Gujarati)
#GA4 #Week16 Nilam Pethani Ghodasara -
પેરી પેરી પનીર સિગાર (Peri Peri Paneer Cigar Recipe In Gujarati)
#PSપેરી પેરી પનીર સિગારપેરી પેરી ની ટેસ્ટ બઉ ચટપટી હોય અને આપડે બધાને પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ તો ખૂબ જ ભાવે છે.મે વિચાર્યુ કે ચાલો આજે પેરી પેરી પનીર સિગાર બનાવીયે. Deepa Patel -
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri French Fries Recipe In Gujarati)
#GA4#Week16#Peri peri Hiral A Panchal -
પેરી પેરી પોટેટો ફ્રાયીસ (Peri Peri Potato Fries Recipe In Gujarati)
#GA4#week16#FoodPuzzleWord_Periperi પેરી પેરી મસાલો ઘરે બનાવી પોટેટો ફ્રાયિસ ઉપર સ્પ્રિંકલ કરી ને આ રેસિપી બનાવી છે.બધાને ખૂબ જ ભાવશે. Jagruti Jhobalia -
મેયો મસાલા ફ્રેન્ચ ફ્રાઈસ જૈન (Mayo Masala French Fries Jain Recipe In Gujarati)
#week6#EB#Fam#CookpadIndia#COOKPADGUJRATI ફ્રેન્ચ ફ્રાઈસ તો નાનાં મોટાં દરેક ને પસંદ હોય છે. અહીં મેં કાચા કેળા નો ઉપયોગ કરીને ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી છે અને ઉપર થી તેની સાથે મેયોનીઝ અને પીઝા સિઝલિંગ ઉમેરી ને તેને વધારે ચટપટી બનાવવા નો પ્રયત્ન કર્યો છે. Shweta Shah -
પેરીપેરી સ્વીટ પોટેટો ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri Sweet Potato French Fries Recipe In Gujarati)
#GA4#week11#post3#sweetpotato#પેરીપેરી_સ્વીટ_પોટેટો_ફ્રેન્ચ_ફ્રાઈસ (Peri Peri Sweet Poteto French Fries 🍟 Recipe in Gujarati) સ્વીટ પોટેટો એટલે શક્કરિયાનું સેવન શિયાળામાં લાભદાયક હોય છે. શિયાળામાં રૂટસવાળો ખોરાક ખાવો લાભદાયી છે કારણ કે તે શરીરને ગરમ રાખે છે. શક્કરિયા શિયાળામાં જ આવે છે. જે ફેફસાં અને મુખના કેંસરથી રક્ષા કરે છે. આ શક્કરિયા માંથી મેં પેરી પેરી મસાલા થી કોટીગ ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી છે. જે એકદમ ટેસ્ટી ને ચટપટી બની હતી. આ સ્વીટ પોટેટો ફ્રેન્ચ ફ્રાઈસ પર મસાલો છાંટવા માટે મેં પેરી પેરી મસાલો ઘરે જ બનાવી ને સ્પ્રિંકલ કર્યો છે. આવી જ ફ્રેન્ચ ફ્રાઈસ જો બાળકો ને બનાવી ને ખવડાવીએ તો એ હોંસે હોંસે ખાઈ લે છે. મારા નાના દીકરા ના તો આ ફેવરિટ ફ્રેન્ચ ફ્રાઈસ છે...😍😍 શક્કરિયા ડાયટ્રી ફારબર અને કાર્બોહાઈડ્રેટથી ભરપૂર હોય છે. શક્કરિયા ખાવામાં તો મીઠા હોય છે એના સેવનથી લોહી વધે છે શરીર જાડું થાય છે. સાથે જ આ કામશક્તિને પણ વધારે છે. કેસરિયા રંગના શક્કરિયામાં વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે. એમાં રહેલ વિટામિન સી ત્વચામાં કોલોજિનનું નિર્માણ કરે છે. જેનાથી તમે હમેશા યુવાન અને ખૂબસૂરત રહો છો. * શક્કરિયા શેકીને ખાવાથી હૃદયને સુરક્ષા મળે છે. એમાં હૃદયને પોષણ આપતા તત્વ હોય છે. Daxa Parmar -
-
ફિંગર ચિપ્સ પેરી પેરી મસાલા (Finger Chips Peri Peri Masala Recipe In Gujarati)
ફિંગર ચિપ્સ વિથ પેરી પેરી#GA4 #Week16 Nikita Karia -
પેરી પેરી પનીર હોટડોગ (Peri Peri Paneer Hotdog Recipe In Gujarati)
#GA4#week16#periperi#hotdog#cookpadgujarati#cookpadindia પેરી પેરી મસાલો એ એક સાઉથ આફ્રિકન મસાલો છે. આ મસાલો બજારમાં તૈયાર પણ મળે છે અને આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ. આ મસાલામાં લાલ મરચું પાઉડર, આમચુર પાઉડર અને ખાંડ ઉમેરવામાં આવે છે જેથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. મેં આજે આ મસાલાનો ઉપયોગ પનીર હોટડોગ બનાવવામાં કર્યો છે. પનીર ની સાથે વેજિટેબલ્સ અને પેરી પેરી મસાલો ઉમેરી આ હોટડોગ બનાવ્યા છે. Asmita Rupani -
પેરી પેરી ફ્લેવર્ડ બનાના સ્ટીક(Peri Peri Flavour Banana Stick Recipe In Gujarati)
#GA4#Week 16#પેરી પેરી મસાલા#cookpadgujarati#cookpadindia#Post ૨ SHah NIpa -
-
-
-
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઇસ (Peri Peri French Fries Recipe In Gujarati)
#EB#Week6ચટાકેદાર પેરી પેરી french fries Sonal Doshi -
હોમમેડ પેરી પેરી મસાલા (HomeMade Peri Peri Masala Recipe In Gujarati)
#GA4#Week16#PeriPeri#Homemade#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઇસ(Peri peri French Fries Recipe in Gujarati)
#GA4 #week16 #periperiચિપ્સ બાળકો થી લઈ વડીલો સુધી દરેકને ભાવે છે. વળી, કાઠિયાવાડમાં ગાંઠિયા જલેબી સાથે ચિપ્સ ખાવાનું લોકો પસંદ કરે છે. Kashmira Bhuva -
હોમમેડ પેરી પેરી મસાલા (Home Made Peri Peri Masala Recipe In Gujarati)
હોમમેડ પેરી પેરી મસાલા#GA4#Week16 Shree Lakhani -
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB#Week 6વરસતા વરસાદ માં કોફી વિથ કરન ને બદલે કોફી વિથ ફ્રેન્ચ ફ્રાઈસ ની મજા માણી.... 🌧️☔️🥰 Noopur Alok Vaishnav -
ક્રંચી ફ્રેન્ચ ફ્રાઈસ (crunchy french fries recepie in Gujarati)
#સૂપરશેફ_3#મોનસૂન_સ્પેશિયલ#વિક_૩#post3વરસતા વરસાદ માં માણો ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈસ ની મજા...☺️🤗 Khushi Kakkad
More Recipes
ટિપ્પણીઓ (35)