મિક્સ શાક (Mix Shak Recipe in Gujarati)

Jenny Nikunj Mehta
Jenny Nikunj Mehta @imagelicious
Surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧/૨ કલાક
૨ વ્યક્તિ
  1. ૫૦ ગ્રામ બ્રોકલી
  2. ૫૦ ગ્રામ બાફેલા મકાઈના દાણા
  3. ૧ કપકાંદા ની પેસ્ટ
  4. ૧/૨ કપટામેટા ની પેસ્ટ
  5. ૧ ચમચીજીરૂ
  6. ૧ ચમચીઆદુ - લસણ ની પેસ્ટ
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ૧ ચમચીલાલ મરચુ
  9. ૧ ચમચીલીલા મરચાની પેસ્ટ
  10. ૧ ચમચીધાણજીરૂ
  11. ૨ ચમચીકોથમીર
  12. ૫૦ ગ્રામ કેપ્સીકમ મરચું
  13. ૧ ચમચીક્રીમ
  14. ૩ ચમચીતેલ
  15. ૧/૨ કપપાણી
  16. ૨ ચમચીચણા નો લોટ

રાંધવાની સૂચનાઓ

૧/૨ કલાક
  1. 1

    એક પેન માં તેલ લેવું તેમાં જીરૂ નાખવું,ત્યારબાદ કાંદા ને સાંતળી લેવા અને ટામેટા ને સાંતળી લેવું.આદુ મરચાની પેસ્ટ,લીલા મરચા ની પેસ્ટ નાખી સાંતળી લેવું.બધા મસાલા એડ કરી સાંતળી લેવું.

  2. 2

    ૧/૨ કપ પાણી નાખી થોડું ઉકળે એટલે એમાં બાફેલી મકાઈ,બ્રોકલી,કેપ્સીકમ નાખી સાંતળી લેવું.

  3. 3

    બધું બરાબર સાંતળી લેવું.ચણા નો લોટ નાખી સાંતળી લેવું.થોડું જાડું થાય એટલે ૧ ચમચી ક્રીમ નાખી કોથમીર ને બ્રોકલી થી ગાર્નિશ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jenny Nikunj Mehta
Jenny Nikunj Mehta @imagelicious
પર
Surat

Similar Recipes