વેજીટેબલ બિરયાની(Vegetable Biryani Recipe in Gujarati)

chef Nidhi Bole @chef_nidhi
વેજીટેબલ બિરયાની(Vegetable Biryani Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધી સામગ્રી ને સમારી લો ઉભા ચીરીયા કરી ને
- 2
બાસમતી ચોખા ને તપેલી માં પાણી નાખી બોયલ કરો પંદર મિનિટ સુધી તેમાં તેજપતા લવીંગ મીઠું સ્વાદ અનુસાર નાખો
- 3
બોયલ કરેલા રાયસ તૈયાર છે
- 4
હવે પેન માં તેલ બટર કે ઘી નાખી ને સુકો મસાલો નાખી ફ્રાય કરો ૧ મિનિટ સુધી
- 5
હવે તેમાં સમારેલા વેજજીસ નાખો પંદર મિનિટ સુધી સાંતળો સરસ કી્સપી થાસે
- 6
તેમાં મસાલા નાખો
- 7
તેને મિક્સ કરો તેમાં દહીં નાખીને બરાબર મિક્ષ કરો
- 8
મિક્સ કરેલું તૈયાર છે
- 9
હવે પેન માં બટર નાંખીને ફ્રાય કરેલા સબ્જી નાખો બીજી લેયર પાથરો રાયસ ની પાંચ મિનિટ સુધી રહેવા દો
- 10
હવે તેને બાઉલ મા નિકાલી લો કોથમિર થી કેપ્સિકમ ગાર્નિશ કરો
- 11
બિરિયાની તૈયાર છે
- 12
ગરમ બિરયાની રાયતા સાથે પીરસો
Similar Recipes
-
-
-
શાહી બિરયાની (Shahi Biryani Recipe In Gujarati)
ઇન્ડિયામાં બિરયાની બનાવવા ની રીત અલગ અલગ પ્રદેશ મા અલગ અલગ છે .હૈદરાબાદ ની બિરયાની ખુબજ જ પ્રખ્યાત છે.#GA4#week16#biryani Bindi Shah -
-
-
-
-
-
-
પોટલી બિરિયાની (Potali Biryani Recipe In Gujarati)
#GA4#week16#બિરિયાની#પોટલી બિરિયાની Arpita Kushal Thakkar -
-
-
વેજ બિરયાની(Veg Biryani recipe in Gujarati)
#GA4#WEEK16# બિરયાની આજે મેં વેજબિરયાની બનાવી છે.બજારમાં મળે છે એવો જ ટેસ્ટ તમને આ બિરયાની મા જોવા મળશે. અહીંયા આપેલ રીત ને અનુસરીને ચોક્કસથી બનાવો ખુબ જ સરસ બનશે. અને જલ્દીથી બની જાય એવી આ બિરિયાની છે... આમાં તમે તમારા પસંદ ના બીજા શાકભાજી ઉમેરી શકો છો અને કોઈ ન ગમે શાકભાજી તો એ બાદ પણ શકો છો.. Aanal Avashiya Chhaya -
-
-
-
વેજીટેબલ બિરયાની(Veg Biryani Recipe in Gujarati)
#GA4 #Week16બિરયાનીવેજીટેબલ બિરયાની એક એવી વાનગી છે જે સામાન્ય રીતે ભારતની દરેક હોટલમાં પ્રખ્યાત હોય છે. Chhatbarshweta -
-
-
વેજીટેબલ બિરયાની(vegetable Biryani Recipe in Gujarati)
આ બિરયાની હેલ્ધી પણ છે અને ખુબ ઝડપથી બની જાય છે#GA4#week16બિરયાની Payal Shah -
કાશ્મીરી શાહી બિરયાની (Kashmiri Shahi Biryani Recipe In Gujarati)
#JWC3આજે હું તમારા માટે લાવી છું પરફેક્ટ રેસ્ટોરન્ટ સ્ટાઇલ કાશ્મીરી શાહી બિરિયાની બનાવવા માટેની સરળ રેસિપી. આ બિરિયાની જયારે પણ ઘરમાં બનતી હશે ત્યારે આડોશીપાડોશીના ઘરે પણ સુગંધ જશે. એકવાર બનાવશો તો વારંવાર બનાવવા માટેની ફરમાઈશ આવશે તો ચાલો આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઈલ શાહી બિરયાની બનાવવાની રીત જોઈશું. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
-
-
વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)
મે મારા પતિ માટે બિરયાની બનાવી ......😍😘😍 Bhumi Kishan Sitapara
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14341674
ટિપ્પણીઓ (8)