વેજ. બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)

parulpopat
parulpopat @cook_26124849

વેજ. બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપભાત
  2. 1 નંગબાફેલું બટેટું
  3. 1 મોટી ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  4. 1/2 કપવટાણા
  5. 1 નંગનાનું ગાજર
  6. 1 નંગટામેટું
  7. 2 નંગલીલા મરચાં
  8. જરૂર મુજબવઘાર માટે લીમડો
  9. 1/2 ચમચીરાઈ
  10. 1/4 ચમચીહિંગ
  11. 2 ચમચીલાલ મરચું
  12. 1/2 ચમચીહળદર
  13. સ્વાદાનુસારમીઠું
  14. જરૂર મુજબસહેજ ગરમ મસાલો
  15. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા ભાત ને થોડા રાંધી લો.

  2. 2

    હવે બધા શાકભાજી લઇ કટ કરી લો. આદુ મરચાં ની પેસ્ટ બનાવી લો.

  3. 3

    હવે એક પેન લઇ તેમાં તેલ મૂકી વઘાર કરો. પછી તેમાં બધા શાકભાજી ઉમેરી 5 મિનિટ ચડવા મુકો. આદુ મરચાં ની પેસ્ટ પણ ઉમેરી દો.

  4. 4

    પછી તેમાં બધા મસાલા ઉમેરો. પછી તેમાં ભાત ઉમેરી બધું મિક્સ કરી લો. તો તૈયાર છે વેજ. બિરયાની....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
parulpopat
parulpopat @cook_26124849
પર

ટિપ્પણીઓ

Similar Recipes