રોટલાં(Rotlo recipe in Gujarati)

Chetna Chudasama @cook_25608204
#GA4#week16 જુવારનો રોટલો દુધ સાથે ખૂબ જ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા લોટને ચાળી લો પછી તેમાં મીઠુ અને મેથીની ભાજી નાખી જરૂર મુજબ પાણી નાખી મસળો જ્યાં સુધી સોફ્ટ થાય ત્યાં સુધી મસળતા રહો પછી રૂમાલ ભીનો કરી પાટલી ઉપર રાખી પછી તેના પર જુવારનો લુઓ બનાવી રાખો અને ધીમા હાથે થેપવુ અથવા વેલણથી વણી લો પછી તાપડી ફુલ તપાવીને સેકવા નાખો
- 2
પછી બંને બાજુ સેકીને ઉપરથી કોપરી કાઢી ઘી લગાવો
- 3
તો રેડી છે રોટલો સર્વ કરવા માટે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જુવારનો રોટલો (Jowar Rotlo Recipe In Gujarati)
અહીં મેં જુવારનો રોટલો બનાવ્યો છે તે બનાવવા માં થોડો અઘરો છે પણ સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે#GA4#Week 16#post 13#જુવાર Devi Amlani -
-
ભરેલો રોટલો (Stuffed Rotlo Recipe In Gujarati)
બાજરાનો રોટલો શિયાળામાં બહુ સરસ લાગે છે. લસણીયા રોટલો, રોટલો, બાજરી ના ઢેબરા શિયાળામાં સરસ લાગે છે. એવી જ રીતે બાજરાનો ભરેલો રોટલો પણ શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવશે. Pinky bhuptani -
-
-
-
લસણ રોટલો(Lasan Rotlo Recipe In Gujarati)
શિયાળામાં લીલું લસણ આવે ત્યારથી તે છેક જાય ત્યાંસુધી અમારે લસણ રોટલો બનાવવાનું ચાલુ થઈ જાય હજુ પણ સરસ લીલુ લસણ આવે છે તો મે આજે લસણ રોટલો બનાવ્યો Sonal Karia -
ચટપટો રોટલો (Chatpato Rotlo Recipe In Gujarati)
બાજરી નો રોટલો છાસ માં વધારીએ તો ખુબ સરસ સ્વાદ આવે છે..ક્યારેક ડિનર માં પણ બનાવી શકાય છે. Varsha Dave -
બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe In Gujarati)
#GA4#Week24બાજરી નો રોટલો મગ, લીલી ચટણી, લસણની ચટણી, છાશ, ગોળ, કચુંબર એમ રોટલો એકલા કરતાં બીજા બધા જોડે સજાવેલો વધુ સરસ લાગે છે. Bansi Thaker -
-
-
મેથી પાલકના થેપલાં (Methi palak Thepla Recipe in Gujarati)
#GA4#Week20..થેપલા સહેલી ને ઝટપટ તૈયાર થતી વાનગી છે.ને મરચાં દહીં સાથે ખૂબ જ સરસ લાગે છે'. SNeha Barot -
-
કાઠીયાવાડી વઘારેલો રોટલો(rotlo recipe in gujarati)
#India2020 વઘારેલો રોટલો ખાવા માં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે અને સાથે સાથે ગુણકારી પણ છે. વઘારેલો રોટલો નાસ્તા તથા ડિનરમાં પણ ખાઈ શકાય છે. Monika Dholakia -
બાજરાનો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)
#CWT#MBR1#cookpad_guj#cookpadindia બાજરાનો રોટલો જ્યારે હાથેથી બરાબર મસળીને બે હાથ વડે થેપીને બનાવવામાં આવે છે ત્યારે મીઠો લાગે છે. બાજરાનો રોટલો ખાવાથી વજન પણ વધતું નથી. આમ તો બાજરાની તાસીર ગરમ છે,પરંતુ જે લોકો મહેનતનું કામ કરે છે તેવું સવારના ઊઠીને જ શિરામણ માં બાજરાનો રોટલો લે છે તેને ગરમ લાગતો નથી તથા હવે તો શિયાળાની ઋતુ શરૂ થાય છે એટલે દરેક ઘરોમાં બાજરાનો રોટલો બનતો જ હોય છે. બાજરાના રોટલા સાથે લસણ મરચાની ચટણી, ઘી અને ગોળ, ડુંગળી, કઢી સાથે જ્યારે પીરસવામાં આવે છે ત્યારે તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. બાજરાનો રોટલો હેલ્ધી હોવાથી બ્રેકફાસ્ટમા ચા- દૂધ સાથે ખૂબ જ સારો લાગે છે. લંચમા અને ડિનરમાં રીંગણનો ઓળો તથા રસા વાળા બધા શાક સાથે સારો લાગે છે. Ankita Tank Parmar -
મસાલા વાળી રોટલી (Masala Rotli Recipe In Gujarati)
#GA4 #Week25 ...આ રોટલી સોસ સાથે ખૂબ જ સરસ લાગે છે'.સવારે નાસ્તા માટે સોસ ને રોટલી બનાવી દો.ખુબ જ સરસ લાગશે. SNeha Barot -
-
-
સુકી તુવેરના ટોઠા(Dry tuar totha recipe in Gujarati)
#MW2...ટોઠા રોટલા સાથે ખૂબ જ સરસ લાગે છે'. SNeha Barot -
બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe In Gujarati)
#AT#MBR1#CWTબાજરી નો રોટલો શિયાળામાં ખૂબ જ પૌષ્ટિક છે અને તેમાં પણ ગોળ ઘી અને લસણની ચટણી સાથે તો જાણે સોનામાં સુગંધ ભળી હોય તેવો ટેસ્ટ ફૂલ લાગે છે. વડી પાટલા પર થેપીને બનાવવા કરતાં હાથેથી બે હથેળીની મદદથી થેપીને બનાવવાથી રોટલો ખૂબ જ મીઠો લાગે છે. Amita Parmar -
મસાલા રોટલો (Masala Rotlo Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં આ રોટલો સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. બાજરો ગરમ હોવાથી અને સાથે મસાલા હોવાથી શરીર ને શક્તિ તેમજ ગરમી આપે છે. Varsha Dave -
બાજરા નો લસણિયો રોટલો
#GA4 #Week24આપણો બધાનો ખૂબ પસંદ આવે તેવો કાઠિયાવાડી રોટલો .દહીં ની તિખારી સાથે સરસ લાગે છે. Neeta Parmar -
-
-
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
#SFRશીતળા સાતમે દુધ સાથે મસાલા પૂરી ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
રીંગણ ટામેટાં નું લસણિયુ શાક (Ringan Tomato Lasaniyu Shak Recipe In Gujarati)
આ શાક સ્વાદ માં ખૂબ સરસ બને છે અને ખાસ કરી ને રોટલા સાથે સરસ લાગે છે. Varsha Dave -
-
મૈંદા પૂરી(maida puri recipe in gujarati)
#નૉથૅ રેસિપી.નાસતામા ચા . સાથે ખુબ જ સરસ લાગે છે. SNeha Barot -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14358196
ટિપ્પણીઓ (4)