ક્રીમી પાલક સૂપ (Creamy Spinach Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાલકને ઉકળતા પાણીમાં પાંચ મિનિટ માટે ઉકળવા દો પછી તરત જ ઠંડા પાણી માં નાખી દેવાનું.
- 2
મિક્સરમાં પાલક આદુ અને ફુદીનો નાંખી અને પેસ્ટ બનાવી લેવાની હવે એક પેનમાં ૧ નાની ચમચી બટર નાંખી અને બટર ઓગળે એટલે મેં એક નાની ચમચી મેંદો નાખી અને મિક્સ કરવાનું.
- 3
હવે માં 1/2 લીટર દૂધ નાખી અને ખાટું થાય ત્યાં સુધી રહેવા દેવાનું અને સતત ચલાવતું રહેવાનું હવે મીઠું અને મરી પાઉડર નાખી અને પાલકની પેસ્ટ નાખવાની છેલ્લે ક્રીમ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો થી ગાર્નીશ કરવાનું. તો તૈયાર છે ક્રીમી પાલક સૂપ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ક્રીમી પાલક સૂપ ::: (Creamy Palak Soup recipe in Gujarati )
#GA4 #Week16 #Spinachsoup વિદ્યા હલવાવાલા -
ક્રિમી પાલક સૂપ(Creamy Spinach Soup Recipe In Gujarati)
#GA4#Week16#spinch soup Shah Prity Shah Prity -
ક્રીમી સ્પીનેચ સૂપ (Creamy Spinach Soup Recipe In Gujarati)
#GA4#Week16#spinachsoup#soup#પાલક#સૂપ#cookpadindia#cookpadgujaratiશિયાળા માં ગરમ ગરમ સૂપ પીવા ની ખૂબ માજા આવે. વિવિધ પ્રકાર ના સૂપ બનાવ્યા અને પીધા પણ પાલક નો સૂપ પેહલી વખત ટ્રાઈ કર્યો. મન માં એમ હતું કે ઘર માં બધા ને ભાવશે કે નહિ. પણ આખરે પાલક નો સૂપ સફળ થયો. બધા ને ભાવ્યો. અમારા ઘર માં બનતા સૂપ ની યાદિ માં આ સૂપ નો ઉમેરો થયો. આમ પણ પાલક મારા હસબન્ડ ની મનપસંદ ભાજી છે. આ સૂપ બનાવવા માં ખૂબ જ સરળ અને ઝડપી છે તથા સ્વાદ માં ક્રીમી લાગે છે. ઉપર થી લીંબુ નીચવી ને પીવા થી સૂપ ના સ્વાદ માં વૃદ્ધિ થાય છે. Vaibhavi Boghawala -
-
-
-
-
પાલક સૂપ (spinach soup recipe in Gujarati)
#GA4#Week16#spinach soupહું આજે અહીં પાલક સૂપ બનાવું છું પાલકમાં આયર્ન વિટામિન સી હોય છે. સાથે સાથે ખૂબ જ હેલ્ધી પણ છે. અને દેખાવમાં પણ ખૂબ જ સુંદર લાગે છે. તો એન્જોય પાલક સૂપ. Nita Prajesh Suthar -
-
પાલક ક્રીમી સૂપ (Spinach Creamy Soup Recipe In Gujarati)
#BR#MBR3#Week3 શિયાળામાં સવારના પહોરમાં આવો પાલકની ભાજી નો ક્રીમથી ભરપૂર ગરમાગરમ સૂપ પીવા મળે તો નાસ્તાની પણ જરૂર ન પડે... પાલકમાં રહેલ ફાઈબર, આયર્ન અને કેલ્શિયમ સભર ક્રીમ એનર્જી અને સ્ફૂર્તિ આપે છે અને સ્વાદ તો બેમિસાલ....👍😋 Sudha Banjara Vasani -
-
ક્રીમ ઓફ સ્પીનેચ સૂપ (cream of spinach soup Recipe in Gujarati)
શિયાળામાં સૂપ પીવાની ખુબ મજા આવે છે. પાલક પણ ખૂબ સરસ આવે છે શિયાળામાં. તો આજે મેં પાલક નો સૂપ બનાવ્યો છે. તે પણ એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ. જેને પાલક ના ભાવતી હોય એમને પણ આ સૂપ ચોક્કસ ભાવશે. ખૂબ જ પૌષ્ટિક અને yummy આ પાલક નો સૂપ તમે પણ જરૂર બનાવજો.#GA4 #Week16 #palaksoup #પાલકસૂપ #creamofspinachsoup Nidhi Desai -
ક્રીમી બ્રોકોલી પાલક સૂપ (Creamy Brocolli Palak Soup Recipe In Gujarati)
#GA4#Week20#cookpadindia jigna shah -
-
પાલક સૂપ (Spinach Soup Recipe In Gujarati)
#GA4 #Week16 #post1 #spinach. # શિયાળામાં પાલક બહુ જ સરસ મળી રહે છે પાલક હેલ્થ માટે પણ સારી છે શિયાળામાં ગરમ ગરમ સૂપ પીવાની મજા જ આવે છે. Megha Thaker -
ક્રિમી પાલક સૂપ(Creamy Spinach Soup Recipe In Gujarati)
#GA4 #Week 16પાલક એ હિમોગ્લોબીન વધારવામાં અને બ્લડ પ્રેશર ને ઘટાડવામાં માં મદદ કરે છે તથા શિયાળા ની ઠંડી માં સૂપ ની મજા જ કંઈક અલગ હોય છે.. Maitry shah -
પાલક સૂપ (Spinach soup recipe in gujarati)
#WK3Winter Kitchen Challenge પાલક માંથી ભરપૂર માત્રામાં આર્યન મળે છે. શિયાળા ની સિઝન માં અઢળક પ્રકાર ના લીલા શાકભાજી મળે છે અને શિયાળામાં લીલા શાકભાજી ખાવાની ખૂબ જ મજા આવે છે. ઠંડીની સીઝનમાં ગરમાગરમ સૂપ પીવાની ખૂબ મજા આવે છે.આ સુપ માં મે ફુદીનો એડ કરીને અલગ ફ્લેવર વાળો પાલકનો સુપ બનાવ્યો છે. Parul Patel -
-
-
-
-
-
ક્રીમી પાલક સૂપ (Creamy Palak Soup Recipe In Gujarati)
#WK3#વીન્ટરચેલેન્જ#COOKPADGURATI#COOKINDIA sneha desai -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14359609
ટિપ્પણીઓ