દાલમખની (Dal makhani Recipe in Gujarati)

Hema Kamdar
Hema Kamdar @Hema
Mumbai

#GA4
#week17
#દાલમખની
#cookpadindia
#cookpadgujrati
એકદમ ધાબા જેવી ચટાકેદાર દાલમખ્ખની ઘરે માણવા માટે આ રેસિપી ટ્રાય કરો.

દાલમખની (Dal makhani Recipe in Gujarati)

#GA4
#week17
#દાલમખની
#cookpadindia
#cookpadgujrati
એકદમ ધાબા જેવી ચટાકેદાર દાલમખ્ખની ઘરે માણવા માટે આ રેસિપી ટ્રાય કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૦૦ ગ્રામ રાજમા
  2. ૧૦૦ ગ્રામ આખા અડદ
  3. પેસ્ટ વાટવા માટે:
  4. ટામેટા
  5. ૧ ટુકડોઆદુ
  6. લીલા મરચા
  7. 1/2 ચમચીજીરું
  8. ૧ ચમચીઆખા ધાણા
  9. લવિંગ
  10. ૪/૫ આખા મરી
  11. 1/2લાલ મરચું પાઉડર
  12. (લસણ,કાંદા ખાતા હોય તો)
  13. ૨ ચમચીબટર
  14. ગ્રેવી માટે:
  15. ૨ ચમચીબટર
  16. ૨ ચમચીઘી
  17. તજ પત્તા
  18. ગરમ Sunday મસાલા/ કોઈ પણ પંજાબી સબ્જી મસાલા/ગરમ મસાલો
  19. ૧ ચમચીઘરની દૂધ ની મલાઈ અથવા રેડી ફ્રેશ ક્રીમ
  20. 1/4 ચમચીકસુરી મેથી
  21. મીઠું સ્વાદાનુસાર
  22. સ્મોકી ઇફેક્ટ માટે:
  23. નાની કોલસો
  24. ટીપુ ઘી / બટર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રાજમા અને આકહા અડદ ને આખી રાત અથવા ૬/૭ કલાક અલગ અલગ પલાડી રાખી,બંને ને કૂકર માં એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી લગભગ ૬ સિટી વગાડી ને બાફી લો.ઠંડા થવા દો. બંને માંથી પાણી નિતારી લો.

  2. 2

    ટામેટા ના નાના ટુકડા કરો. એક નાના પેન માં બટર ગરમ કરી, તેમાં લસણ કાંદા નાખતા હોય તો નાના ટુકડા કટ કરીને) ટામેટા,આદુ,મરચા,મરી,લવિંગ,જીરું ધાણા સાતડો,થીડું મીઠું નાખો.ટામેટા સોફ્ટ થઈ જાય એટલે ½ ચમચી લાલ મરચું એડ કરો.થોડું સસડાવો બધું એકરસ થઈ જાય એટલે ગેસ ની ફ્લેમ્ બંધ કરી દ્દો.ઠંડું થવા દો.ઠંડું થઈ જાય એટલે તેને મિક્સર જાર માં ફાઇન પેસ્ટ કરી લો.

  3. 3

    એક મોટા પણ માં બટર અને ઘી ગરમ કરો,તેમાં તજ પતા એડ કરો.તેમાં વાટેલી પેસ્ટ એડ કરો. સસડવા દો.ઘી છૂટું પડે એટલે તેમાં પંજાબી મસાલો અથવા ગરમ મસાલો,લલમર્ચુ પાઉડર એડ કરી સાતડો.તેમાં બાફેલા રાજમાં અને અડદ એડ કરી દો.ઉકળવા દો.છેલ્લે ફ્રેશ મલાઈ,અને કસૂરી મેથી હથેળી થી ક્રશ કરી ને એડ કરી દો.લીડ ઢાંકી ને ૨ મિનિટ સ્લો ફ્લેમ્ પર ઉકળવા દો.

  4. 4

    કોલસા ને ગેસ પર લાલ થાય ત્યાં સુધી ગરમ કરો.એક નાની પ્લેટ દાળ પર મૂકો.તેમાં ગરમ કરેલો કોલસો મૂકી,તેના પર ૧ ટીપુ ઘી અથવા બટર રેડો.તરત જ લીડ બંધ કરી દો.૧ મિનિટ પછી લીડ ખોલો અને હલાવી ને તેના પર બટર અથવા ઘી એડ કરી ને ઢાંકી દો.તૈયાર છે આપડી mouthwatering dal makhhani. તેને કોઈ જીરા રાઈસ અથવા રોટી સાથે સર્વ કરો.

  5. 5

    દાલ અને રાજમાં નું પ્રમાણ ઓછું વધારે કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hema Kamdar
પર
Mumbai
FOOD is the ingredient , that binds us TOGETHER.Ever ready to learn and create innovative recipes.
વધુ વાંચો

Similar Recipes