ઓરેન્જ મોકટેલ(Orange Mocktail Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પ્લેટમાં દળેલી ખાંડ નાખી ગ્લાસ ની કીનારી પર લગાવો
- 2
ત્યાર બાદ તેમાં ફુદીના ના પાન નાખો
- 3
પછી તેમાં આખી ઓરેન્જ એડ કરો
- 4
પછી તેને વાટનીયા થી દબાવી રસ કાઢી લો ગ્લાસ માં જ
- 5
હવે તેમાં બરફ ના ટુકડા અને ઓરેન્જ જ્યૂસ એડ કરો(ઓરેન્જ નું જ્યુસ કાઢી તેમાં ૨ ચમચી દળેલી ખાંડ એડ કરો)
- 6
હવે તેમાં સ્પ્રાઈટ સાદો સોડા એડ કરો અને લીંબુ ને કાપી ગ્લાસ પર લગાવો અને હવે ચમચી થી થોડું એડ કરો અને પછી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ઓરેન્જ મોકટેલ(Orange Mocktail Recipe in Gujarati)
#GA4#WEEK17#mocktail Colours of Food by Heena Nayak -
-
-
-
-
-
-
ઓરેન્જ મોકટેલ(Orange mocktail Recipe in Gujarati)
નારંગી માં વિટામિન સી ,પોટેશિયમ અને આયર્ન ભરપૂર માત્રા માં હોય છે .નારંગી ના સેવન થી શરીર સ્વસ્થ રહે છે .ત્વચા માં નિખાર આવે છે તેમજ સૌંદર્ય માં વધારો થાય છે .#GA4#Week17Mocktail Rekha Ramchandani -
ઓરેન્જ મોકટેલ (Orange Mocktail Recipe in Gujarati)
#GA4#Week17#mocktail#orangemocktail Sneha kitchen -
-
-
-
-
-
-
-
-
ઓરેન્જ કિવી મોકટેલ (Orange Kiwi Mocktail Recipe In Gujarati)
#GA4 #Week17 #Post1 #Mocktail Minaxi Bhatt -
-
-
-
-
-
-
ડાઇજેસ્ટિવ ઓરેન્જ મિન્ટ મોઇતો (Digestive Orange Mint Mojito Recipe In Gujarati)
#GA4#Week17#Mockail_Drink#mint(ફુદીનો)#jirasodaડાઇજેસ્ટિવ ઓરેન્જ મિન્ટ મોજીતોDigestive Orange 🍊 mint mojito 🍹 POOJA MANKAD
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14372123
ટિપ્પણીઓ (4)