પનીર શશલિક સિઝલર વીથ મખની સોસૅ(paneer shashlik sizzler Recipe in Gujarati)

પનીર શશલિક સિઝલર વીથ મખની સોસૅ(paneer shashlik sizzler Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં પનીર કેપ્સીકમ કાંદા લઇ તેમાં લાલ મરચું પાઉડર જીરૂં પાઉડર ગરમ મસાલો મરી પાઉડર આદુ-લસણની પેસ્ટ મીઠું નાંખી બરાબર મિક્સ કરી દો તેને દસ મિનિટ મેરીનેટ કરો પછી ટુથપીક લઈને તેમાં બધા વેજીટેબલ અને પનીરને લગાવી દો પેનમાં બટર લગાવી પનીર સ્ટીક ને તેમાં બ્રાઉન કલરની થાય ત્યાં સુધી શેકો
- 2
વ્હાઈટ સોસ બનાવવા માટે કઢાઈમાં બટર ગરમ કરી લો પછી તેમાં મેંદો ઉમેરો મેંદો થોડો શેકાઈ જાય પછી તેમાં દૂધ નાખી ઘટ મિશ્રણ બનાવી લો પછી એમાં મીઠું, મરી પાઉડર ચીઝ, કોર્ન નાખી બરાબર મિક્સ કરી લો
- 3
- 4
હવે રાઈસ બનાવવા માટે કડાઈમાં બટાકા ગરમ કરો તેમાં મિક્સ હબૅસ મારી પાઉડર કોથમીર નાખી પછી એમાં કુક કરેલા રાઈસ નાખો તેને એક મિનિટ સુધી ચઢવા દો
- 5
હવે મખની સોસ બનાવવા માટે કડાઈમાં બટર ગરમ કરી લો તેમાં આદુ-લસણની પેસ્ટ ઉમેરી સાંતળી લો પછી તમે તો પૂરી કાજુની પેસ્ટ ઉમેરી પાંચ મિનિટ ઉકાળી પછી તેમાં લાલ મરચું પાઉડર,ગરમ મસાલો કસૂરી મેથી,મીઠું,ક્રીમ, કોથમીર અને લીંબુ નો રસ નાંખી બરાબર મિક્સ કરી લો
- 6
હવે કડાઈમાં તેલ ગરમ કરો તેમાં લસણની પેસ્ટ સાંતળી લો પછી તેમાં કેપ્સિકમ, બ્રોકોલી, ગાજર નાખી સાંતળી લો પછી તેમાં મરી પાઉડર સંચળ પાઉડર, મિક્સ હબૅસ, ચીલી ફ્લેક્સ,લીંબુનો રસ નાંખી બરાબર મિક્સ કરો
- 7
હવે કેપ્સીકમ મા વચ્ચે we ભરીને તેને પેનમાં થોડીવાર કૂક થવા દો
- 8
હવે પેન ઉપર કોબી ના પત્તા ને ગોઠવી બધી સામગ્રી પેન ઉપર ગોઠવો પછી તેને ગરમ થવા દો ત્યારબાદ તેના ઉપર મખની સાસૅ રેડો...... પનીર શશલિક સિઝલર વીથ મખની સોસૅ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝી પનીર મખની સિઝલર (Cheesy Paneer Makhani Sizzler Recipe In Gujarati)
#GA4#Week18Keyword: Sizzlerઆજે મે ઇન્ડિયન સિઝલર બનાવ્યું છે જેમાં રાઈસ, ગ્રેવી, રેપ, વેજીઝ, ફ્રેન્ચ ફ્રાઈસ અને પનીર ના ટુકડા છે. આ સિઝલર ઇન્ડિયન સ્ટાઈલ નું છે અને એકદમ ટેસ્ટી લાગે છે. Kunti Naik -
વેજ બાર્બેક્યુ સિઝલર (Veg. Barbeque Sizzler Recipe In Gujarati)
#GA4#WEEK18#SIZZLERએકદમ હેલ્ધી ડિશ Preity Dodia -
-
-
-
-
-
પનીર શેશલીક સીઝલર વીથ મખની સોસ (sizzler recipe in Gujarati)
#goldenapron3 #week25 #sizzler Vidhya Halvawala -
ચીલી પનીર પેરી પેરી સિઝલર (Chilli Paneer Peri Peri Sizzler Recipe In Gujarati)
#GA4#Week18#sizzlerપનીર અને પેરી પેરી મસાલા સાથેના કોમીનેશનથી બનતું આ સિઝલર ટેસ્ટમાં સ્વાદિષ્ટ લાગે છે અને તે થોડું સ્પાયસી બને છે. Niral Sindhavad -
-
સિઝલર(Sizzler Recipe In Gujarati)
#GS4 #Week18 #Sizzler ખૂબ જ મહેનત માંગી લેતી આ વાનગી ખાવામાં ખૂબ જ મજા આવે છે. Nila Mehta -
વેજ. પનીર ચિઝ સિજલર(Veg paneer cheese Sizzler recipe in Gujarati)
#GA4#Week18#સિજલરNamrataba parmar
-
વેજ ચાઈનીઝ સિઝલર (Veg. Chinese Sizzler Recipe In Gujarati)
આ રેસિપી મારા hasband બનાવી છે.# GA4#Week 18#puzzle answer- sizzler Upasna Prajapati -
-
-
-
-
-
-
-
-
-
વેજી. સિઝલર (Veg. Sizzler Recipe In Gujarati)
#GA4#Week18#vegi.sizlar. આ વેજિ.સિઝલર ખૂબ જ યમી હોય છે.અને વેજિટેબલ નો ઉપયોગ થાય છે તો બાળકો માટે ટે હેલ્થી હોય છે... Dhara Jani -
-
-
-
ઇટાલિયન સિઝલર(Italian Sizzler Recipe in Gujarati)
સિઝલર નું નામ સાંભળી ને જ મોં માં પાણી આવી જાય. સીઝલર એ મોસ્ટ ઓફ્લી બધા ને ભાવતું જ હોય છે. એક સાથે પાસ્તા,ફ્રાઈસ,રાઈસ વગેરે એક જ ડિશ માં આવી જાય અને ગરમાં ગરમ સર્વ કરવા માં આવે એ સિઝલર.મે સિઝલર ઘરે પેલી વાર j બનાવ્યું છે આમ તો રેસ્ટોરન્ટ નું ખાધું છે પણ ઘરે બનાવેલું સીઝલાર રેસ્ટોરન્ટ કરતા પણ સારું બન્યું તું જેની રેસીપી હું અહી મુકું છું.#GA4#week18#frenchbeans#sizzler Darshna Mavadiya -
-
ક્રીમી મખની પનીર રાઈસ (Creamy Makhani Paneer Rice Recipe In Gujarati)
#SN2#week2#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujaratiઆ છે આજનું વન પોટ ડિનર .ક્યારેક બપોર ના ભાત વધી જાય અથવા રાત્રે હળવું ડિનર લેવું હોય તો આ રાઈસ સરસ લાગે છે. Keshma Raichura -
More Recipes
ટિપ્પણીઓ (25)