ગુલાબ જાંબુ(Gulab jamun Recipe in Gujarati)

Devi Amlani
Devi Amlani @cook_26738340

અહીં મેં માવામાંથી ગુલાબજાંબુ બનાવ્યા છે તે ખૂબ જ જલ્દી બની જાય છે અને સ્વાદમાં પણ ખુબ જ સરસ બને છે
#GA4
#week18
#post
#ગુલાબ જાંબુ

ગુલાબ જાંબુ(Gulab jamun Recipe in Gujarati)

અહીં મેં માવામાંથી ગુલાબજાંબુ બનાવ્યા છે તે ખૂબ જ જલ્દી બની જાય છે અને સ્વાદમાં પણ ખુબ જ સરસ બને છે
#GA4
#week18
#post
#ગુલાબ જાંબુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
ચાર લોકો
  1. દોઢ 100 ગ્રામ માવો
  2. 2 ચમચીમિલ્ક પાઉડર
  3. 150 ગ્રામ શુદ્ધ ઘી
  4. 1 વાટકીખાંડ
  5. 1 વાટકીપાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ માવાને મસળી લો અને તેમાં મિલ્ક પાઉડર નાખી એકદમ કુંડળી લો

  2. 2

    હવે એક બાજુ ગેસ ઉપર ખાંડ અને પાણી મિક્સ કરીને હલાવો ખાલી ખાંડ ઓગળે ત્યાં સુધી ગરમ કરવું વધારે ગરમ કરવું નહીં

  3. 3

    હવે તૈયાર કરેલા માવાને નાની-નાની ગોળીઓ વાળી એક બાજુ રાખો

  4. 4

    હવે આ તૈયાર કરેલી ગોળીઓને ઘીમા તળો તળતી વખતે ધ્યાન રાખવું કે ગુલાબી રંગની થાય ત્યાં સુધી જ કરવું અને ગેસ એકદમ ધીમો રાખો

  5. 5

    હવે ગુલાબી બ્રાઉન થઈ જાય પછી તૈયાર કરેલી ખાંડ ના પાણી માં ડીપ કરો

  6. 6

    ત્રણથી ચાર કલાક સુધી રહેવા દો પછી આપમેળે ગુલાબ જાંબુ વધુ ખાંડનું પાણી શોષી લેશે અને સર્વિંગ માટે ગુલાબ જાંબુ તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Devi Amlani
Devi Amlani @cook_26738340
પર

Similar Recipes