તલ ની ચીકી(Tal chikki Recipe in Gujarati)

Komal Shah @cook_25977605
તલ ની ચીકી(Tal chikki Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તલ ને સાફ કરી ને સેકી ને ઠંડા પાડી લો ગોળ ને બારીક કતરી લો એક કડાઈ માં જરાક ઘી મૂકી ૧ વાટકી ગોળ નાખો ગોળ પીગળી જાય એટલે એમાં ૨ વાટકી ગોળ નાખો ને બરાબર મિક્સ કરો ને ગ્રીસ કરેલી થાળી માં પથરી દો ને માપસર પીસ કરી લો બસ તૈયાર છે તલ ની ચીકી
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
તલ ની ચીકી(Tal chikki Recipe in Gujarati)
#GA4#week18શિયાળા માં અને તેમાં પણઉતરાયણ પર્વ પર બધાં લોકો તલ ની ચીકી ની મોજ માણે છે... ચાલો આપણે પણ બનાવીએ... Urvee Sodha -
તલની ચીકી (Tal Chikki Recipe in Gujarati)
#GA4#Week18#chikki મકરસંક્રાંતિ ના પાવન પર્વ નિમિત્તે મેં આજે તલની ચીકી બનાવી છે. તલ શરીર માટે ખૂબ જ શક્તિવર્ધક છે. Miti Mankad -
-
-
-
તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)
ઉતરાયણ માં સ્પેશ્યલ બનાવાતી ચીકી,ચીકી શીંગ, તલ, ડ્રાયફ્રુટ, દાડિયા, મમરા વગેરે ની બનાવાય છે. Bina Talati -
-
તલ ની ચીકી અને મમરા ના લાડુ (Til Chiki Mamra Ladoo Recipe In Gujarati)
#GA4 #Week18 ઉતરાયણ માં ક્રિસપી ટેસ્ટી તલ ની ચીકી અને મમરા ના લાડુ Bina Talati -
તલ ની ચીકી (Tal Chikki Recipe In Gujarati)
#GA4#Week18#cookpadindia#cookpadgujrati Uttrayan special सोनल जयेश सुथार -
-
તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)
#MS મકરસંક્રાંતિ સ્પેશિયલ તલ ની ચીકી જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે Jayshree Chauhan -
-
તલ શીંગ ચીકી (Tal shing chikki Recipe in gujarati)
#GA4#week18આ ચીકી તલને શીંગ નો પાઉડર કરી બનાવી છે જે થી એકદમ પાતળી અને ક્રિષ્પી બને છે Dipal Parmar -
-
-
તલ કાજુ ચીકી (Til Kaju Chikki Recipe In Gujarati)
#MS#cookpadgujaratiમકરસંક્રાંતિ આવે એટલે બધા ના ઘરમાં જાત જાતની ચીકી તો બને જ.આ પર્વ પર તલનું ખાસ મહત્વ છે.તલ દાન પણ કરે છે.તલ દાન કરવા માટે ઘણા તલની ચીકી - તલ સાંકળી તેમજ વિવિધ જાતની ચિક્કીમા પણ તલ મિક્સ કરી ને દાન કરતાં હોય છે. મેં આજે તલ-કાજુ ચીકી વીથ બાસકેટ બનાવી છે. જે કોઈ ને પેક કરી ગિફ્ટ કરીએ તો ખૂબ સારી લાગે છેઅને તે ખુશ પણ થઈ જાય છે અને ગુપ્ત દાન પણ થઈ જાય છે. તલ-કાજુ ચીકી વીથ બાસ્કેટ Ankita Tank Parmar -
-
તલ ની ચીકી (Til Chiki Recipe In Gujarati)
ઉત્તરાયણ આવે એટ્લે તલ ની ચીકી, મમરા નાં લાડુ, શીંગ ની ચીકી સૌના ઘર માં બને જ... તલસાંકડી તરીકે પ્રસિધ્ધ આ ચીકી શિયાળા માં ખૂબ જ હેલ્ધી છે.. Hetal Gandhi -
-
ચીક્કી (Chikki Recipe In Gujarati)
#GA4 #Week18 #ચીક્કી ઉતરાયણ આવે એટલે આપણને ચીકી બનાવવા નું મન થાય તો આજે હું બનાવું છું તલ અને બી માંથી બનતી ચીકી Reena patel -
તલ ની તથા ડ્રાય ફુટ ની ચીકી (Til Dryfruit Chiki Recipe In Gujarati)
#GA4 #Week18ક્રિસ્પી અને સોફ્ટ તલની ચીકી તથા ડ્રાય ફુટ ની ચીકીવિટામીન અને કેલ્શિયમ માટે તલ તથા ડ્રાયફ્રુટ જરૂરી છે Ramaben Joshi -
-
તલ ની ચીકકી (Til Chikki Recipe In Gujarati)
#GA4 #Week 18તલ ની ખાંડ વાળી ચીકી..શીંગ કાલા તલ ની ચીકી Jayshree Chotalia -
તલની ચીક્કી (Tal chikki recipe in Gujarati)
#GA4#Week18#Chikkiતલની ચીકી બાળકોને ખૂબ જ ભાવતી હોય છે. તો મેં અહીં તલ અને ગોળનો ઉપયોગ કરીને ચીકી બનાવી છે . Nita Prajesh Suthar -
તલ ચીકી (Til Chikki Recipe in Gujarati)
#GA4#week18#chikkiઉતરાયણમાં તલની ચીકી બનાવવાનો એક ટ્રેડિશનલ રીઝન છે Nipa Shah -
-
અળસી અને તલ ની ચીકી
#MSઉતરાયણ હોય એટલે મારી ઘરે જુદી જુદી ચીકી બંને છે. પણ આ અળસી ની ચીકી ખુબ જ હેલ્થી છે. Arpita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14433545
ટિપ્પણીઓ (2)