ફણસી કોપરું અને ગાજર નુ શાક (Fansi Kopra Gajar Shak Recipe In Gujarati)

Hetal Panchal
Hetal Panchal @cook_26537557
દુબઈ

#GA4 #Week 18

ફણસી કોપરું અને ગાજર નુ શાક (Fansi Kopra Gajar Shak Recipe In Gujarati)

#GA4 #Week 18

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
રલોકો
  1. ૨૫૦ગામ ફણસી
  2. ૧/૨કપછીણેલુ કોપરુ
  3. મીડિયમ ગાજર
  4. કળી લસણની
  5. ૧ નંગનાનો ટુકડો આદુનો
  6. ૪ ચમચીતેલ
  7. ૧/૨ ચમચીજીરું
  8. ચપટીહળદર
  9. ૧ ચમચીસુકા મસાલા લાલ મરચું,
  10. મીઠું

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    .સો પથમ. ફણસી ને સમારો્

  2. 2

    હવે ઍક કડાઈમાં તે લ મુકી જીરુ અને લસણ નાખી. બારીક ફણસી અને ઞાજર ઉમેરો.

  3. 3

    હવે તેમા ૧૦ મીનીટ પછી કોપરાનું છીણ ઉમેરો. સુકા મસાલા ઉમેરો મીક્ષ કરી લો.

  4. 4

    સરસ થઈ જાય ત્યારે પીરસો ગરમ રોટલી.સાથે સવૃ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Panchal
Hetal Panchal @cook_26537557
પર
દુબઈ
મને રસોઈ કરવી ગમે છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes